ઈડલી સાલસા કબાબ વિથ ગ્રીન ચટણી શોટ અને રિચ ટામેટા કેચપ શોટ

#mastarchef
#week4
#RecipeRefashion
#ફયુઝનવીક
આ રેસીપી સાઉથ ઇન્ડિયન અને મોગલાઈ નું કોમ્બિનેશન છે. પણ ખુબજ ટેસ્ટી છે. નાના મોટા બધાને ખુબજ પસંદ આવે છે.
ઈડલી સાલસા કબાબ વિથ ગ્રીન ચટણી શોટ અને રિચ ટામેટા કેચપ શોટ
#mastarchef
#week4
#RecipeRefashion
#ફયુઝનવીક
આ રેસીપી સાઉથ ઇન્ડિયન અને મોગલાઈ નું કોમ્બિનેશન છે. પણ ખુબજ ટેસ્ટી છે. નાના મોટા બધાને ખુબજ પસંદ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ ને 8 કલાક પલાળી દો. પછી પાણી નિતારી ને મિક્સર માં પીસી લો. ખીરું તૈયાર કરો. તેમાં મીઠું ને સોડા નાખો. 1 ચમચો તેલ નાખો.તેમાંથી ઈડલી બનાવી તૈયાર કરો.
- 2
સાલસા બનાવવા માટે ટામેટા કેપ્સિકમ ડુંગળી લીલા ધાણા જીણા કાપી ને મિક્સ કરો. તેમાં વિનેગર અને ઓલિવ ઓઈલ નાખો. બટાકા બાફી ને છોલી ને રાખો. વટાણા ને થોડી ખાંડ નાખી છુટા બાફો જેથી તેનો કલર જળવાઈ રહે.
- 3
5 નંગ ઈડલી ને ઠંડી કરી લો. તેને મેશ કરો તેમાં બટાકા નો માવો સાલસા બાફેલા વટાણા મીઠું નાખી રોલ વાળી લો. તેને સેલો ફ્રાય કરો.
- 4
ચટણી બનાવા માટે ધાણા મરચા આદુ મીઠો લીમડો દાળિયા લીલું કોપરુ લીંબુ 1ચમચી તેલ બધું નાખી મિક્સર માં પીસી લો. ફ્રાય કરેલા કબાબ ને ચટણી શોટ તથા કેચપ શોટ સાથે સર્વ કરો.
- 5
હવે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈદડાં શુસી વિથ પેરી પેરી માયો રિચ ટામેટા કેચઅપ એન્ડ સાલસા
#masterchefchellange#week4#RecipeRefashion#ફયુઝનવીકઆ ગુજરાતી જાપાનીઝ રેસીપી છે. ગુજરાતી ઈદડાં ને જાપાનીઝ શુસી ની જેમ પ્રેઝન્ટ કર્યા છે.આ ખુબ જ ટેસ્ટી અને ટૅમ્પટિંગ રેસીપી છે. Daxita Shah -
ઈડલી (Idli Recipe In Gujarati)
#SQઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. સાઉથમા ઈડલી સંભાર સાથે, રસમ, ચટણી સાથે કે પોડી મસાલા સાથે પણ સર્વ થાય છે. પોડી મસાલા સાથે સર્વ કરવામાં આવે ત્યારે ઉપર થી ઘી નાખી ને સર્વ થાય છે એ પણ ખુબ ટેસ્ટી લાગે છે. Daxita Shah -
3 ટાઇપ ઈડલી પ્લેટર
#સુપરશેફ4#week4#દાળ અથવા રાઈસ#સાઉથ ઈડલી સાઉથ ઇન્ડિયન રેસીપી છે. પણ હવે તે દરેક રાજ્યોના શહેરોમાં જોવા મળે છે. અને આ એક એવો ખોરાક છે કે જેમાં ખૂબ તાકાત મળે છે, અને સાથે સાથે ટેસ્ટી અને હેલ્ધી પણ છે.... મેં તેને અલગ અલગ રીતે 3 રીત બતાવી છે...... તો રાહ શેની જુઓ છો ચાલો..તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ટામેટા ની ચટણી(tomato chutny recipe in gujarati)
#સાઉથ સાઉથ ઇન્ડિયન રેસીપી માં આ ટમેટાની ચટણી કરવામાં આવે છે... તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost1 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા ચીઝ મૈસુરી ભાજી બનાવી છે જે નાવીન્ય સભર અને સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
કપા ઈડલી વિથ સંભાર અને ચટણી(idli recipe in gujarati)
મારી આ રેસીપી અમદાવાદ માં એક ભાઈ કપા ઈડલી વેચે છે ત્યાં થિ પ્રેરિત છે. મેંદુવડા માટે અલગ થી રેસીપી મૂકી દઈશ. Vijyeta Gohil -
મેક્સિકન ઢોકળા વિથ સાલસા ટોપિંગ
#Tasteofgujarat#ફયુઝનવીકમેં અહીંયા મેક્સિકન ઢોકળા બનાવ્યા છે. ગુજરાતી ઢોકળા પર મેક્સીકન સાલસા ટોપિંગ કરીને ફયુઝન કર્યું છે Dharmista Anand -
પ્લેટ ઈડલી & રસમ ચટણી
આ એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટની રેસિપી છે અને બહુ જલ્દી બની જાય છે. બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. મારી રૅસિપિના વીડિયો જોવા માટે મારી youtube ચેનલ Rinkal’s kitchen ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો.#ઈડલી#સાઉથ#બ્રેકફાસ્ટ Rinkal’s Kitchen -
ટામેટા ની ચટણી (tameto Chutney recipe in Gujarati)
#સાઉથ સાઉથ ની ફેમસ ટામેટા ની ચટણી તીખી અને ટેસ્ટી બને છે ચટણી એવો ભાગ છે જે સાઉથ નીકોઈ પણ વાનગી સાથે જમવાથી સ્વાદ મા વધારો કરે છે. Kajal Rajpara -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3Post 2 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા મૈસુરી ભાજી બનાવી છે જે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
સાઉથ ઇન્ડિયન પ્લસ ઇટાલિયન કોમ્બો
#સાઉથ અડદની દાળ અને ચોખામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે., જે નાના બાળકો અને મોટાઓ બધાને પ્રોટીન ની આવશ્યકતા હોય છે..... તો સાઉથ ઇન્ડિયન પ્લસ ઇટાલિયન કોમ્બો ની રેસીપી.... Khyati Ben Trivedi -
ઇન્ડિયન સાલસા ટાકોઝ
#ફ્યુઝનહેલો ,મિત્રો આજે મેં ઇન્ડિયન સાલસા ટાકોઝ બનાવ્યા છે જે ખુબ જ ક્રિસ્પી ,ચટપટુ અને ટેસ્ટી સ્ટાટૅર છે. આ સ્ટાર્ટર પાર્ટીમાં પણ બનાવી શકાય છે. Falguni Nagadiya -
ઈડલી અપ્પે (idli appam in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14ઈડલી અપ્પે આને એક સાઉથ ઇન્ડિયન વાનગી કહી શકાય આ એક ઈડલી નું જ નવું વર્જન છે એને તમે નાસ્તા માં કે લંચ માં પણ લઈ શકો છો Daxita Shah -
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે. Nidhi Popat -
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#સાઉથસ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે. Kunti Naik -
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી ચાટ
#RB15#week15ઈડલી એટલે સાઉથ ઇન્ડિયન ડીશ અને ચાટ એટલે સ્ટ્રીટ ફૂડ અને એનું બંને નું કોમ્બિનેશન કેવું લાગે ? મને પણ આ જ સવાલ થતો હતો પણ બનાવી ને ટ્રાઈ કરી તો એકદમ મસ્ત લાગી. ઈડલી પર આપણે ચાટ માં નાખતી બધી વસ્તુ એડ કરી ને ખાવા થી કઈંક અલગ જ ટેસ્ટ આવે છે અને તળેલી વસ્તુ ના ખાતા હોય એના માટે આ એક સારો ઓપ્શન નીકળે છે. અને લેફ્ટ ઓવર ઈડલી માંથી પણ બનાવી શકાય છે. Bansi Thaker -
ઢોકળા -એ -સાલસા
#zayakaQueens #ફ્યુઝનવીકગુજરાતી ઢોકળા અને મેક્સિકન સાલસા કોમ્બિનેશન બનાવી છે . Shail R Pandya -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
આલુ કબાબ ચાટ
#વીકમીલ૧મિત્રૌ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે વરસાદમાં આપણને બધાને તીખું તીખું અને ચટપટું ખાવાનું મન થાય છે અહીંયા મેં વરસાદની સિઝનમાં ખવાય તેવી એક નવી રેસિપી તૈયાર કરે છે જેમાં વટાણાના રગડા અને આલુના કબાબનુ કોમ્બિનેશન કરીને આલુ કબાબ ચાટ તૈયાર કરે છે આશા છે તમને બધાને જરૂર પસંદ આવશે. Khushi Trivedi -
સાઉથ ઇન્ડિયન દાબેલી
#ફ્યુઝનસાઉથ ઇન્ડિયન દાબેલીમિત્રો ફ્યુઝનવીક ચાલી રહ્યું છે એટલે કંઈ અલગ કરવાનું મન થયું .અહીંયા મેં આપણા બધાની મનપસંદ દેશી કચ્છી દાબેલી ને સાઉથ ઇન્ડિયન ટચ આપી સાઉથ ઇન્ડિયન દાબેલી બનાવેલી છે.તમને બધાને જરૂર પસંદ આવશે... Khushi Trivedi -
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
ચટપટા પ્લેટર
#ચાટ#પોસ્ટ -4 આ પ્લેટર 3વાનગી થી બનાવ્યું છે જે બધાને પસંદ હોઈ છે. એક્કજ પ્લેટ મા મળી જાય. Geeta Godhiwala -
નાળિયેર ની ચટણી
#STસાઉથ ઇન્ડિયન ટ્રીટસાઉથ ઇન્ડિયન રેસીપી માં આ ચટણી ખુબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
ઈડલી(idli recipe in gujarati)
#steam#rice આ સાઉથ ઇન્ડિયન ડિશ છે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને નાના મોટા બધા ને પ્રિય છે. પચવામાં સરળ છે આને સવાર ના નાસ્તા માં બપોરે કે પછી સાંજે ડિનર માં પણ લઈ શકાય. મે અહીંયા નારિયેળ ની ચટણી સાથે સર્વ કર્યું છે, સંભાર સાથે પણ સર્વ કરાય છે. Mitu Makwana (Falguni) -
બરિટો રાઈસ બાઉલ (Burrito rice bowl recipe in Gujarati)
#GA4#Week12#Beansબુસેટો રાઈસ ટેસ્ટમાં લાજવાબ બને છે જે નાના-મોટા બધાને પસંદ પડે એવા ચટાકેદાર બને છે. Niral Sindhavad
More Recipes
ટિપ્પણીઓ