રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો કિલો ચોખા
  2. સો ગ્રામ અડદની દાળ
  3. મીઠું
  4. 2 ચમચીતેલ
  5. પા ચમચી સાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને ધોઈ અને ૪ કલાક પલાળી દેવા પછી તેને એક મિક્સર જારમાં પીસી લેવા પછી તેમાં ૧ વાટકી છાશ નાખી અને પીસવા હવે આખી રાની એક ડબ્બામાં નાખી ૩ ૪ કલાક અથવા આથો આવવા દેવો પછી ઈડલીના સ્ટેન્ડમાં આ ખીરાને અંદર મીઠું અને સાજીના ફૂલ નાખી અને તે લગાવી અને નાની તૈયાર કરવી તૈયાર છે આપણી ગરમા ગરમ ઈડલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sapna bagda
sapna bagda @cook_21446250
પર

ટિપ્પણીઓ

Similar Recipes