રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા મિક્સ કરી ધોઈ લો. હવે રાઈ નો વઘાર મુકો. વઘાર આવે એટલે ખીચડી માં નાખો. હવે બધા મસાલા નાખો. હલાવી કુકર બન્ધ કરી ત્રણ સીટી વગાડો. ગરમ ગરમ કઢી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી
#CB1Week1વઘારેલી ખીચડી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. ખીચડી એ આપણું નેશનલ ફૂડ છે. અહીં મેં ખીચડી તપેલીમાં બનાવી છે. કુકર નો ઉપયોગ કર્યો નથી. તપેલીમાં ખીચડી બનાવવા થી છુટી બને છે. ખીચડી એક હેલ્ધી ફૂડ છે. ખીચડી બધાને સરળતાથી પચી જાય છે. Parul Patel -
-
-
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Indian#cookpad Gujaratiવઘારેલી ખીચડી Vyas Ekta -
ગલકા ની વઘારેલી ખીચડી (Galka Vaghareli Khichdi Recipe In Gujarati)
#આ ખીચડી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. ગલકું ઘણા ને ભાવતું નથી. ખીચડી માં નાખવા થી ખબર જ નથી પડતી અને હેલ્થી છે. Arpita Shah -
-
તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
વિવિધ પ્રકારની ની ખીચડી બને છે. મેં તુવેરદાળ ની ખીચડી બનાવી આજ. Harsha Gohil -
લિલવાની વઘારેલી ખીચડી
#ખીચડી શિયાળાની સિઝન ચાલું થઇ ગઈ છે. તુવેર સરસ મળે છે તો હું આજે લિલવાની વઘારેલી ખીચડી લાવી છું Gauri Sathe -
-
વઘારેલી ખીચડી
#ઇબુક૧#૧૯ વઘારેલી ખીચડી ગુજરાતી લોકો ની ઓળખ છે. ખીચડી એ આપડા દેશ નો પારંપરિક ખોરાક છે. ઘણા મંદિર ની અંદર ખીચડી પ્રસાદ રૂપે આપવામાં આવે છે. Chhaya Panchal -
વઘારેલી ખીચડી
#CB1#Week1ખીચડી તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે.કઢી સાથે કે દહીં સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
તુવેર દાળ ની જીરા ખીચડી (Tuver Dal Jeera Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીNamrataba parmar
-
-
તુવેર દાળ ની વઘારેલી ખીચડી (Tuver Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1Week 1 Hetal Siddhpura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10985108
ટિપ્પણીઓ