ડલ્ગોના કોફી.

Santosh Vyas @cook_20352350
લોકડાઉંન માં આ રેસીપી મેં બનાવી ઈઝીલી ઘર માં જ મળી રહે તેવા ઇન્ગ્રેડીએંટ થી.
સામગ્રી:
ડલ્ગોના કોફી.
લોકડાઉંન માં આ રેસીપી મેં બનાવી ઈઝીલી ઘર માં જ મળી રહે તેવા ઇન્ગ્રેડીએંટ થી.
સામગ્રી:
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ માં અથવા કોઈ પણ ઊંડા વાસણ માં કોફી, ખાંડ, પાણી ત્રણેય વસ્તુ લઇ ચમચી ની મદદ થી મિક્સ કરો.
- 2
૧૦ થી ૧૫ મિનિટ સતત મિક્સ કરો એટલે ઘટ્ટ પેસ્ટ જેવું તૈયાર થશે.
- 3
હવે એક સર્વિંગ ગ્લાસ લઇ એમાં ઠંડુ કરેલું દૂધ નાખો અને ઉપર થી કોફી ની પેસ્ટ એડ કરો.
- 4
હવે એક ટ્રે માં કોફી ના પાવડર થી ડિઝાઇન કરીને સર્વ કરો.
- 5
ગરમી ની સીઝન માં આ એક ફાયદા કારક અને મનગમતું પીણું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડેલગોના કોફી
#લોકડાઉનકરણ ત્રીપાઠીજી ની રેસીપી ફક્ત ૩ સામગ્રી થી બનેલી .(દ્વારા પ્રેરણા મળી છે).આ ફીણદાર કોફી એ બધે ખુબજ ધુમ મચાવી છે.ઠંડાગાર દુધ પર સ્પોજી ફીણવાળી કોફી એ આપણી દેશી પઘ્ધતિ થી " ફીણેલી કોફી' જ છે.જે બનાવવા માં સાવ સહેલી છે પણ ખુબજ લહજેતદાર ...આપ પણ ટ્રાય કરશો તો આપને પણ લાગશે કે ખરેખર અદભૂત-ડેલગોના કોફી ..જેનો સ્વાદ લાંબા સમય સુધી યાદ રહેશે. Jasmin Motta _ #BeingMotta -
અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી
આ કોલ્ડ કોફીમાં ઓરીયો બિસ્કીટ ,કોકો પાવડર,વેનિલા આઈસ્ક્રીમ,દૂધ ,ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરીને બનાવી છે.જે ખૂબ જ ટેસ્ટી એક પ્રકારનું મિલ્ક શેક જ છે. Harsha Israni -
-
દાલગોના કોફી
હાલ ના સમય માં ખૂબ પ્રખ્યાત થય રહેલી કોફી, એમતો મને આ રેગ્યુલર કોફી જેવી જ લાગે છે, ફક્ત દૂધ ઉપર બીટ કરેલી કોફી, પણ પારંપરિક રીતે આ કોફી થોડી અલગ રીતે બને છે. Viraj Naik -
-
દલગોના કોફી
#લોકડાઉન અત્યારે આ કોફી ટ્રેન્ડ માં છે. અને ઘરે હાજર વસ્તુ થીજ બનાવી છે.. Tejal Vijay Thakkar -
ડેલગોના કોફી
આપણા કુકપેડ ફેમિલી માં હમણાં ડેલગોના કોફી બવ બને છે (આમ પણ હું કોફી લવર છુ 😆😆😆) તો એમાંથી શીખી ને મેં પણ બનાવની ટ્રાય કરી ખરેખર ખુબજ સરસ બની . બધા ના નામ યાદ નથી પણ થેન્ક્સ એવરિવન જેની પાસે થી આ કોફી શીખવા મલી... Manisha Kanzariya -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
World Milk Dayમેં આમ તો આ રેસીપી પહેલી વાર જ મેં બનાવી પરંતુ મને પોતાને આ નવી રેસીપી બનાવાનો ખૂબ જ આનંદ થયો. Sweetu's Food -
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CWCકોફી મૂળ પશ્ચિમ દેશ માંથી આવેલી છે. તેના ખુબ જ બેનિફિટ હોય છે.. કોફી પીવા થી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.કોફી માં તમે હોટ કોફી, કોલ્ડ કોફી, કેપેચિનો વગેરે બનાવી શકો છો. મેં આજે દાલગોના કોફી બનાવી છે. તો ચાલો ... Arpita Shah -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati
આ રેસીપી મને cook pead માંથી શીખવા મળી છે. કોફી તો બનાવતી પણ ડાલગોના કોફી મેં પહેલી વાર જ ટ્રાય કરી છે. Falguni Nagadiya -
દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#ટીકોફી#ખૂબ જ યમ્મી કોફી...અત્યારે આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે.... Dimpal Patel -
-
-
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
-
ઓરેન્જ ફ્રેપેચીનો કોફી
#ટીકોફીવીક-એન્ડ ટી અને કોફી ચેલેન્જમાં મારી બીજી રેસીપી છે ફ્રેપેચીનો કોફી. સ્ટારબક્સ સ્ટાઈલ ફ્રેપેચીનો કોફીમાં મેં મારો પર્સનલ ટચ આપ્યો છે. મેં એને ઓરેન્જ ફ્લેવર ની બનાવી છે. ઓરેન્જ ફ્લેવર આપવા માટે મેં તેમાં ઓરેન્જ ઝેસ્ટ એટલે કે નારંગી ની ઉપરની લીલી અને પીળી છાલનો ઉપયોગ કર્યો છે. ખુબ જ આસાનીથી બની જાય તેવી આ કોફી તમે તમારા ઘરે બનાવીને બધાને સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
ચોકો કોલ્ડ કોફી (Choco Cold Coffee Recipe In Gujarati)
જેમ ટી લવરસ હોય ...☕️એમ કોફી લવરસ પણ હોય છે🥤કોલ્ડ કોફી હોટ કોફીતો હું આજે ચોકો કોલ્ડ કોફી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છે#CD#coffeerecipieschallenge chef Nidhi Bole -
-
-
કોફી મુસ (coffee mousse recipe in Gujarati)
#CD દર વર્ષે 1-ઓક્ટોમ્બર નાં કોફી ડે મનાવાય છે.ભારત છઠ્ઠા નંબરે કોફી નું ઉત્પાદન થાય છે.સિમિત માત્ર માં કોફી નું સેવન કરવાંથી હેલ્ધ માટે સારી છે.2015 ઈટલી મિલાન માં પહેલો ઇન્ટરનેશનલ કોફી દિવસ ઉજવાયો.ત્યાર થી પૂરી દુનિયા માં મનાવાય છે. અહીં માત્ર ત્રણ સામગ્રી ની મદદ થી મુસ બનાવ્યું છે. જે ખૂબ જ ઝડપ થી બની જાય છે. જેમાં કોફી નો સ્વાદ ,સુગંધ મન ને લલચાવે છે!સારી ગુણવત્તા નો કોફી પાવડર ઉપયોગ માં લેવો. Bina Mithani -
ડાલગોના કોફી
#trending #coffee #લોકડાઉન લોકડાઉન ચાલી રહ્યું છે cookpad આખુ દાલગોના કોફી થી ભરાઈ ગયું તો. ફોટા જોઈને માને પણ બનાવવાની ઈચ્છા થઇ ખુબ સરસ બની.. Daxita Shah -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતાબેન રેસીપી શેર બદલ Rita Gajjar -
કેસર બદામ પિસ્તા કૂકીઝ (Kesar Badam Pista Cookies Recipe In Gujarati)
સામાન્ય રીતે મીઠાઈ અને ડ્રાય ફ્રૂઇટ્સ , નટ્સ ઍક બીજા ના પૂરક છે... દિવાળી ની મીઠાઈ માં ઘણા બધા વિકલ્પો છે પરંતુ આ કૂકીઝ બેઝિક અને સહેલાઇ થી ઘરમાંથી જ મળી જાય તેવી સામગ્રી લીધા છે અને બનાવવામાં પણ સહેલી અને ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવે તેવી વાનગી છે#DIWALI2021 Ishita Rindani Mankad -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
-
ફિલ્ટર કોફી (Filter coffee in gujrati)
આ કોફી એમ તો સાઉથ ઇન્ડિયા માં બહુ ફેમસ છે. એના માટે કોફી ફિલ્ટર વપરાય છે પણ મારા ઘરે છે નઈ તો આજે ફિલ્ટર પણ ઘરે બનાવીને આ કોફી મે બનાવી.#ટીકોફી Shreya Desai -
ફ્રૂટી - frooti
આ ફ્રૂટી ની સિક્રેટ રેસીપી છે. આ રેસીપી થી તમે માર્કેટ જેવી જ ફ્રૂટી ઘરે માત્ર ૨ જ સામગ્રીઓ ના ઉપયોગ થી બનાવી શકશો.megha sachdev
-
બબ્બલ કોફી (Bubble Coffee Recipe In Gujarati)
#CWC અલગ અલગ પ્રકાર ની કોફી ની મજા લેવા માટે બબ્બલ કોફી જેમાં સાબુદાણા નો ઉપયોગ કરી ને બનાવી છે.કોફી પીવા ની સાથે ખાવા ની મજા ની એટલી જ મજા આવે છે.તે બોબા થી પણ ઓળખાય છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11897069
ટિપ્પણીઓ