ડેલગોના કોફી

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara

આપણા કુકપેડ ફેમિલી માં હમણાં ડેલગોના કોફી બવ બને છે (આમ પણ હું કોફી લવર છુ 😆😆😆) તો એમાંથી શીખી ને મેં પણ બનાવની ટ્રાય કરી ખરેખર ખુબજ સરસ બની . બધા ના નામ યાદ નથી પણ થેન્ક્સ એવરિવન જેની પાસે થી આ કોફી શીખવા મલી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીકોફી પાવડર
  2. 1 ચમચીખાંડ
  3. થોડું હુંફાળું પાણી
  4. 1 ગ્લાસઠંડુ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોફી પાવડર, ખાંડ અને પાણી ને એક વાસણ માં લઇ ને વિસકર થી ખૂબ ફેંટો. 10 મિનિટ સુધી ફેંટો.

  2. 2

    કોફી નું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ફેંટો. ગ્લાસ માં દૂધ લય ને ઉપર થી ફેટેલી કોફી ઉમેરો.

  3. 3

    ઉપર થી કોફી પાવડર છાંટી ગાર્નિશ કરો.(આમ થોડા બરફ ના ટુકડા નાખી શકો મેં આ મોસમ ને લીધે બાળકો ને ધ્યાન માં રાખી ને નથી નાખ્યા.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes