વ્હીટી મસાલા પાપડ

#હેલ્થીફૂડ નાના-મોટા બધાને સ્ટાર્ટર માં મસાલા
પાપડ ખૂબ જ ભાવતા હોય છે પણ અડદના પાપડ ને પચાવતા આપણા શરીરને ત્રણ દિવસ થાય છે તો આજે હું હેલ્થી ઘઉંના લોટના પડ માંથી બનેલા મસાલા પાપડ લઈને આવી છે.
વ્હીટી મસાલા પાપડ
#હેલ્થીફૂડ નાના-મોટા બધાને સ્ટાર્ટર માં મસાલા
પાપડ ખૂબ જ ભાવતા હોય છે પણ અડદના પાપડ ને પચાવતા આપણા શરીરને ત્રણ દિવસ થાય છે તો આજે હું હેલ્થી ઘઉંના લોટના પડ માંથી બનેલા મસાલા પાપડ લઈને આવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંમા તેલ અને મીઠું નાખી લોટ બાંધી લો. ત્યારબાદ તેના પડ બનાવી લો. હવે પડ ને તવી ઉપર તેલ મૂકી ક્રિસ્પી એવા શેકી લો.
- 2
હવે ચાટ મસાલો, મરચું, ધાણાજીરુ બધું મિક્સ કરી મસાલો તૈયાર કરો હવે ક્રિસ્પી પાપડ પર ડુંગળી,ટમેટા,મકાઈ અને કેપ્સીકમ નાખી તેના ઉપર મસાલો ભભરાવવો ત્યારબાદ તેના ઉપર ચીઝ ખમણી પાછો મસાલો નાખો. તો તૈયાર છે ક્રિસ્પી મસાલા પાપડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી મસાલા પાપડ કોન
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે રેસ્ટોરન્ટ માં જમ્યા પહેલાં મસાલા પાપડ ની મજા લઈ એ છીએ. ઘરે પણ ક્યારેક મસાલા પાપડ બનાવી એ તો ચપટી વગાડતાં ખવાઈ જાય. પાપડ માં જે સલાડ બનાવવા માં આવે છે તેમાંથી ટામેટા કઢી લઈ એ તો તેની મજા જ બગડી જાય .સલાડ માં ગુણકારી એવા ટામેટા સાથે બીજા હેલ્ઘીઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને મસાલા પાપડ ને વઘુ ટેસ્ટી બનાવ્યા છે. asharamparia -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23 મેં ચોખા ના પાપડ માંથી મસાલા પાપડ બનાવ્યા છે.. Aanal Avashiya Chhaya -
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R -
-
વેજ તવા પીઝા
#Goldenapron3#week1 આજે હું લઈને આવી છું વેજ તવા પીઝા જે નાના મોટા બધાને ભાવતા હોય છે તમે ટ્રાય કરજો Vaishali Nagadiya -
-
-
-
ચીઝ ચિલી પાપડ (Cheese Chilli Papad Recipe In Gujarati)
#સાઈડપાપડ બધાને પ્રિય હોય છે. અને એમાં પણ જો ચીઝ ચિલી ફ્લેવર હોય તો બધાને બહુ આનંદ આવે. Hinal Thakrar -
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
મસાલા પાપડ
#સ્ટાર્ટર#એનિવર્સરી#week2#ઇબુક૧હેલો ફ્રેન્ડસ, આપણે બધા રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાયેં ત્યારે આપણા ગુજરાતી ઓ નું ખાસ સ્ટાર્ટર એટલે કે મસાલા પાપડ.. સૌપ્રથમ આપણે મસાલા પાપડ ઓર્ડર કરીએ છીએ. Kruti's kitchen -
પીઝા રોલ્સ (ઘઉંના લોટના)
#હેલ્થીફૂડ#હેલ્દીફૂડઆ પીઝા રોલ્સ ઘઉંના લોટના બનાવેલા છે જેથી હેલ્થી છે. Bijal Thaker -
ડીવાઈડર રાઇસ
#એપ્રિલ આ મારી પહેલી રેસીપી છે. અહીં મેં ત્રણ કલરના રાઇસ બનાવ્યા છે. જેમાં મેં પાલક ,બીટ ,ગાજર અને વટાણા જેવા હેલ્દી શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. khushi -
-
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4 #Week10ચીઝ સ્પેશ્યલનાના મોટા બધાં ને ભાવે તેવી વસ્તુ છે ચીઝ. આજકાલ બાળકો ને પૂછવામાં આવે કે શું ખાવું છે પહેલી પસંદ પીઝા,પાસ્તા,નુડલ્સ જ હોય. અહી ઘઉંના લોટના બનેલા પીઝા બેઈઝ નો ઉપયોગ કરી ચીઝ વેજ પીઝા બનાવીશું. Chhatbarshweta -
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23સ્ટાર્ટર માં મસાલા પાપડ લગભગ બધાને ભાવતા હોય છે. આ પાપડ તળીને અને શેકીને એમ બે રીતે બનાવવા માં આવે છે. અમારે ત્યાં શેકીને બનાવીએ છીએ. આમાં તમને ગમતા શાકભાજી લઈ શકાય છે. Jigna Vaghela -
મસાલા ખીચીયા પાપડ (Masala Rice Papad Recipe in Gujarati)
#GA4#Week23#Papadસામાન્ય રીતે મસાલા પાપડ બનાવવા અડદના પાપડનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મને ચોખાના પાપડ વધારે ભાવે છે એટલે હું મસાલા ખીચીયા પાપડ બનાવ્યા છે.હોટલમાં મળતા મસાલા પાપડ ઉપર ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી હોય છે. મેં અહીં આ મસાલા પાપડ ઉપર ત્રણ પ્રકારની ચટણી પણ ઉપયોગમાં લીધી છે જે ખાવામાં ખૂબ સરસ, ચટપટું લાગે છે.અડદના મસાલા પાપડ તો બનાવતા હોય છે તો હવે એક વખત આ મસાલા ખીચીયા પાપડ પણ ટ્રાય કરી જુઓ. ચોખાના પાપડ ની જગ્યાએ નાગલી ના પાપડના પણ બનાવી શકાય છે. Urmi Desai -
-
-
-
-
પીઝા ચીઝ કપ
#મિલ્કી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પીઝા ચીઝ કપ. પીઝા તો આપણે ખાતા હોઈએ છીએ. નાના છોકરાઓને ચીઝ ખૂબ જ પસંદ હોય છે. તે બધા વેજિટેબલ્સ ખાય એટલા માટે મે આ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
મસાલા પાપડ સલાડ (Masala Papad Salad Recipe In Gujarati)
#GA4#Week5 બનાવામાં સેલું અને બધાને ભાવતો મસાલા પાપડ Madhuri Dhinoja -
મસાલા પાપડ 3 સ્ટાઈલ
#ઇબુક૧#૧૮#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ નું નામ આવે અને મસાલા પાપડ નું નામ ન આવે એવું તો ન જ બને.. મેં અહીં અલગ-અલગ ત્રણ રીતે મસાલા પાપડ બનાવ્યા છે જેમાં સલાડ એક જ છે પણ પીરસવાની રીત અલગ છે બાળકોને ચીજ વાળો ભાવે છે તો ઘણાને ફ્રાય કરેલો ભાવે છે મેં અહીં ત્રણ રીતથી બનાવ્યા છે તમે પણ જરૂર ટ્રાય કરજો Hiral Pandya Shukla -
મસાલા પાપડ કટોરી
જમવા સાથે સાઈડ ડિશ નું પણ આગવું મહત્વ છે. આપણને બધાને મસાલા પાપડ તો ભાવે જ છે.આજે એ જ મસાલા પાપડ ને મેં અલગ રીતે સર્વ કર્યો છે.રાત્રે ડિનર મા કે પછી મહેમાન આવે ત્યારે આ રીતે સર્વ કરવાથી ખુબજ સરસ લાગે છે.#GA4#Week23#papad#cookpadindia Rinkal Tanna -
મગ નો મસાલા પાપડ (Moong Masala Papad Recipe In Gujarati)
હોટેલ માં અડદના પાપડ માં મસાલા પાપડ બનાવી સર્વ કરાય છે... પણ મેં અહીં મગના પાપડમાં મસાલા પાપડ બનાવી હેલ્ધી બનાવ્યું છે. Sonal Karia -
મસાલા પાપડ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week1મિક્સ આચાર, સૂપ, સ્ટાર્ટર, રાયતું, સલાડ પછી આવે છે પાપડ. પાપડ એ રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સ પહેલા સર્વ કરવામાં આવતા હોય છે. જેમાં અડદનાં રોસ્ટેડ પાપડ, ફ્રાયડ પાપડ, મસાલા પાપડ મુખ્ય છે. આ સિવાય જો તમે ગામઠી રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં ગુજરાતી ફૂડ સાથે શેકેલા ખીચા પાપડ, મસાલા ખીચા પાપડ વગેરે સર્વ કરવામાં આવતા હોય છે. તો આજે આપણે અડદનાં તેમજ ચોખાનાં ખીચા મસાલા પાપડ બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
બીટરૂટ ખિચડી
#ખીચડી ખીચડી એ ખૂબ જ સાત્ત્વિક આહાર છે અને એમાં પણ જો બીટ વાળી અને આપણા ભારતીય મસાલા નો ઉપયોગ કર્યો હોય તો એ વધારે ગુણકારી થઈ જાય છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ખીચડી બનાવી. Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ