રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લો ચણાને સાથે કલાક પલાળી પછી મીઠું નાખીને બાફી લેવા બટેટા રાફેલ ચણામાં ચાટ મસાલો કોથમીર લસણની ચટણી જરૂરિયાત મુજબ મીઠું નાખો ફુદીનાનું પાણી કરો ગ્રેવી હોય તે બે ચમચી નાખવી
- 2
ચણા વાર આ મસાલામાં બાફેલા બટેટાનો છૂંદો કરી નાખો એકદમ સરખું મિક્સ થઈ જાય એટલે ઉપરથી કોથમીર નાખી પાણીપુરીની પુરી માં ભરી પાણી સાથે પાણીપુરી ખાવ તૈયાર છે પાણીપુરીનો મસાલો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રગડા પાણીપુરી
બાળકો ગરબા રમી ને ભુખ્યા થાય તો તરત સવૅકરી શકાય.રગડો બનાવી ને રાખી શકાય#નવરાત્રી સ્પેશિયલ Rajni Sanghavi -
-
-
-
-
-
ઊંધિયું
#શિયાળાજય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમારી બધાની સમક્ષ એક સરસ મજાની રેસીપી લઈને આવી છું જેનું નામ છે ઊંધિયું નામ સાંભળતાની સાથે જ બધાના મોઢામાં પાણી આવી ગયું હશે ઊંધિયું તો કોને ના ભાવે બધા જ શાક નો રાજા ગણાય છે તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે આભાર Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11258322
ટિપ્પણીઓ