ખીચડી

જ્યારે કોરોના વાયરસ ને લીધે ફરજીયાત ઘર માં રજા માણી રહ્યા છીએ ત્યારે નિયંત્રિત સામગ્રી સાથે શુ ભોજન બનાવું એપણ એક પ્રશ્ન છે. રજા ના વાતાવરણ માં દિવસ મોડો ઉગે અને તેને લીધે ભોજન ના સમય માં પણ ફેરફાર આવે. બપોરે મોડું ભોજન લીધા પછી રાત્રી ના ભોજન માં હળવી વાનગી જ આવે. તો આજે બપોરે ના ભોજન માં ખીચડી, કઢી, ભાખરી, શાક બનાવ્યા.
ખીચડી ની ગણના આમ તો બીમાર ના ભોજન તરીકે થાય . ગુજરાતી ખીચડી હવે તો રાષ્ટ્રીય ભોજન માં સ્થાન પામી ગયી છે. સાધારણ લાગતી ખીચડી માં ભાત ભાત ના સ્વાદ આવી ગયા છે. પરંતુ આજે આપણે સાદી ખીચડી જ જોઈસુ.
સાદી ખીચડી માં પણ બે પ્રકાર હોઈ ,કોઈ ફોતરાં વાળી દાળ વાપરે તો કોઈ ફોતરાં વિના ની, કોઈ ગળેલી બનાવે તો કોઈ છુટ્ટી.. તમને કઈ ભાવે? મને તો ફોતરાં વાળી અને ગળેલી. અને હા, ઘણા ચોખા અને દાળ નું પ્રમાણ પોતાના સ્વાદ પ્રમાણે રાખે. સામાન્ય રીતે સરખે ભાગે હોય.
ખીચડી
જ્યારે કોરોના વાયરસ ને લીધે ફરજીયાત ઘર માં રજા માણી રહ્યા છીએ ત્યારે નિયંત્રિત સામગ્રી સાથે શુ ભોજન બનાવું એપણ એક પ્રશ્ન છે. રજા ના વાતાવરણ માં દિવસ મોડો ઉગે અને તેને લીધે ભોજન ના સમય માં પણ ફેરફાર આવે. બપોરે મોડું ભોજન લીધા પછી રાત્રી ના ભોજન માં હળવી વાનગી જ આવે. તો આજે બપોરે ના ભોજન માં ખીચડી, કઢી, ભાખરી, શાક બનાવ્યા.
ખીચડી ની ગણના આમ તો બીમાર ના ભોજન તરીકે થાય . ગુજરાતી ખીચડી હવે તો રાષ્ટ્રીય ભોજન માં સ્થાન પામી ગયી છે. સાધારણ લાગતી ખીચડી માં ભાત ભાત ના સ્વાદ આવી ગયા છે. પરંતુ આજે આપણે સાદી ખીચડી જ જોઈસુ.
સાદી ખીચડી માં પણ બે પ્રકાર હોઈ ,કોઈ ફોતરાં વાળી દાળ વાપરે તો કોઈ ફોતરાં વિના ની, કોઈ ગળેલી બનાવે તો કોઈ છુટ્ટી.. તમને કઈ ભાવે? મને તો ફોતરાં વાળી અને ગળેલી. અને હા, ઘણા ચોખા અને દાળ નું પ્રમાણ પોતાના સ્વાદ પ્રમાણે રાખે. સામાન્ય રીતે સરખે ભાગે હોય.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ભેળવી, ધોઈ ને એક કલાક જેવું પલાળી રાખો.
- 2
દાળ ચોખા પલળી જાય એટલે તેમાં 3.5 ગણું પાણી નાખો અને મરી ના દાણા નાખો.
- 3
સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખો.
- 4
હવે કુકર માં ખીચડી પકાવી લો. પેહલા 2 સીટી અને 5 મિનિટ ધીમી આંચ રાખી પછી ફરી એક સીટી વગાડવી.
- 5
ગરમ ગરમ ખીચડી માં ભરપૂર ઘી નાખી પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#CJM15septo22ndsepખીચડી સાદી આપીએ તો કોઈ ને ના ભાવે. પણ મસાલા વાળી હોય તો બધા ને ભાવે Mudra Smeet Mankad -
મગ ની દાલ ના ગ્રીન ચીલા (Moong Dal Green Chila Recipe In Gujarati)
#RC4#week4મગ ની ફોતરાં વાલી દાલ ના ગ્રીન ચીલા Nehal Bhatt -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1એકદમ સિમ્પલ રેસીપી પરંતુ એવરગ્રીન છે, એવી મગની ફોતરાં વાળી દાળ અને ખીચડી ના ચોખાની સાદી ખીચડી બનાવી છે Bhavna Odedra -
સુવા-મગ દાળ ઢોકળા
સુવા ની ભાજી માં લોહ તત્વ હોઈ છે. આ ભાજી શરીર ઘટાડવા મા મદદ કરે છે. બીજા શાક જોડે સેહલાય થઈ ભળી જાય છે. લિલી ફોતરાં વાળી મગ ની દાળ ના ઢોકળા ગમે ત્યારે ખાઈ શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
દાલ ખીચડી (Dal khichdi recipe in Gujarati)
#WKR#cookpad_gujarati#cookpadindiaખીચડી એ ભારત અને પાકિસ્તાન માં ખવાતું એક પૌષ્ટિક વ્યંજન છે જે પચવામાં સરળ છે. સામાન્ય રીતે દાળ અને ચોખા ના સમન્વય થી બનતી ખીચડી માં ઘણા વિકલ્પ છે. સાડી દાલ ખીચડી થી લઈ ને વઘારેલી, રજવાડી, સ્વામિનારાયણ ખીચડી , પાલક ખીચડી જેવી પરંપરાગત ખીચડી ની સાથે સેઝવાન ખીચડી, ચીઝ કોર્ન ખીચડી જેવી નવા સ્વાદ ની ખીચડી પણ બનવા લાગી છે જે બાળકો ને પ્રિય હોય છે. સામાન્ય રીતે ખીચડી નું નામ સાંભળી મોઢું બગાડતાં બાળકો નવા સ્વાદ ની ખીચડી હોંશે હોંશે ખાય છે.આજે મેં પારંપરિક દાળ ખીચડી બનાવી છે જે ખવાય છે. Deepa Rupani -
કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)
#KRC#JSR કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે. Bina Mithani -
સાદી ખીચડી (Khichadi Recipe in gujarati)
#JSR#cookpadindia#cookpad_guj#cookpadદરેક ગુજરાતીના ઘરમાં સાદી ખીચડી ખૂબ જ બનતી હોય છે. ખીચડી એ હેલ્ધી વાનગી છે. ફોતરાવાળી લીલી મગની દાળ અને પીળી મગ ની દાળ સાથે ચોખા એડ કરીને આ ખીચડી બનાવવામાં આવે છે. આ ખીચડી ગરમ ગરમ સારી લાગે છે. તેમાં ભારોભાર ઘી નાખીને સર્વ કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખીચડી કુકરમાં બને છે પણ હું તપેલીમાં બનાવું છું. જેથી ખીચડી ઢીલી અને છુટ્ટી બને છે. Parul Patel -
સાદી ખીચડી(khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdi દરેક ના ઘરની મનપસંદ રેસીપી સાદી ખીચડી....ખીચડી તો બધા ના ઘરે બનતી હોય છે ..ને આ ખીચડી ..દરેક ના ઘરે અલગ અલગ પ્રકારે બને ..કોઈ પીળી મગની દાળ ને ચોખા ની બનાવે...કોઈ છોટલા વાળી દાળ ને ચોખા ની બનાવે. કોઈ ફાડા લાપસી ની બનાવે. તો કોઈ તુવેર દાળ સાથે બનાવે ને આજકાલ તો એમાં પણ ફેશન આવી હોય એમ સિઝલર ખીચડી, તંદૂરી ખીચડી .., પાલક નીખિચડી...તો આવી અવનવી ખીચડી ક્યાં તો બહાર ખાવા જાય અથવા ઘરે બનાવે. પણ આપણા બધા ની મનપસંદ અને ઓલ ટાઈમ ફેવરિટ નાના મોટા બધાની ને ઝટપટ રેડી થાય એવી સાદી ખીચડી....ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
દૂધી ખીચડી (Gourd khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1જ્યારે દાળ અને ચોખા ની પ્રતિયોગીતા હોઈ તો ખીચડી પેહલા જ યાદ આવે ને? ખીચડી હવે તો રાષ્ટ્રીય વ્યંજન માં સ્થાન પામી છે અને ઘણા પ્રકાર ની ખીચડી બને જ છે. એટલે ખીચડી માટે બહુ નહીં કહું.સ્વાસ્થ્યપ્રદ હોવા છતાં ખીચડી બધાને ભાવતી નથી એ પણ એટલુંજ સાચું છે ને? તો તેને થોડા ફેરફાર કરી સ્વાસ્થ્ય અને સ્વાદ ના સંગમ સાથે પ્રસ્તુત કરીએ તો ખીચડી નું નામ સાંભળી મોઢું બગાડતાં લોકો પણ હોંશે હોંશે ખાઈ લેશે.ખીચડી અને દૂધી...બન્ને ઘણા લોકો ના "ના ભાવતી વાનગી "ના લિસ્ટ માં આવે છે. તો આજે આ બન્ને ને ભેળવી ને એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ખીચડી બનાવી છે. અને હા થોડો કિચન કિંગ મસાલો તેની જાદુઈ અસર થી ખીચડી ને ઔર સ્વાદિષ્ટ બનાવે છે. Deepa Rupani -
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
મૂંગદાલ સેન્ડવીચ ઢોકળા(mungdal sandwich dhokal in Gujarati)
મગની ફોતરાં વાળી દાળ ના ઢોકળા હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ ટેસ્ટી લાગે છે.#વિકમિલ૩#goldenapron3 Rajni Sanghavi -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
ખીચડી (Khichdi Recipe In Gujarati)
ખીચડી આમતો ઘણા પ્રકારની બનતી હોય છે પણ આજે મે મગ દાળ ને ચોખા ની ખીચડી બનાવી છે Deepika Jagetiya -
મગ ની દાળ ની ખીચડી
#ખીચડી અને બિરયાની મગ ની ખીચડી ખાવા માટે બેસ્ટ છે,પચવામાં હલકી અને આરોગ્યપ્રદ છે.મેં મગ ના ફોતરાં વાળી દાળ નો અને ચોખા નાખી ને ખીચડી બનાવી છે. અમારા ઘેર ની બધા ની ભાવતી ખીચડી છે.બીમાર હોઈ ત્યારે પણ આ ખીચડી ગુણ કા રી છે.ખીચડી વિવિધ પ્રકાર ની બને છે.આ ખીચડી સાત્વિક છે .નાના બાળક ને પણ ખીચડી ખવડાવી સકાઈ છે. Krishna Kholiya -
કચ્છી ખીચડી (Kutchi Khichdi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કચ્છી ખીચડીમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ખીચડી કાંઈ ને કાંઈ બને જ . મને ગરમ ગરમ ખીચડી બહું જ ભાવે. તો આજે મેં લંચ માં કઢી ખીચડી બનાવ્યા. Sonal Modha -
મગદાળ ની ખીચડી (mung daal ni khichdi recipe in Gujarati)
ખીચડી ખુબજ પૌષ્ટિક આહાર છે. નાના બાળકો હોય કે મોટા સૌ કોઈ ને પાચન માં હળવી છે. બનાવવા માં પણ સરળ છે.. ખીચડી જયારે ચૂલા ઉપર અને મોટા કડાયા માં બનાવવામાં આવે આવે ત્યારે તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ4 Jigna Vaghela -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
રવિવાર ના ડીનર માં લગભગ ખીચડી જ હોય..સાદી કે મસાલા..મગની દાળ ની કે મિક્સ દાળ ની.. Sangita Vyas -
વૃંદાવન ખીચડી
#ખીચડીઆ સાત્વિક વાનગી છે.એની ખાસિયત એ છે કે તેમાં લસણ અને ડુંગળી નો ઉપયોગ થતો નથી કારણકે આ ખીચડી કૃષ્ણ મંદિર માં ભગવાન ને ધરાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે અપાય છે. આ થોડો ગળ્યો સ્વાદ પણ ધરાવે છે.કહેવાય છે કે 'ખીચડી ના ચાર યાર; દહીં, પાપડ, ઘી, આચાર'..... તો એવી રીતે જ આ ખીચડી સર્વ કરી છે. Bijal Thaker -
હૈદરાબાદી ખીચડી (Hydrabadi Khichdi Recipe In Gujarati)
#સાઉથગુજરાતી ખીચડી ના પણ શોખીન હોય છે. રાતે જમવા માં ખીચડી હોય તો મજા આવે.. સાઉથ ઇન્ડિયાના હૈદરાબાદ માં ખીચડીજે રીતે બને છે તે રીત મુજબ મેં બનાવી છે..ખીચડી માં મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે.. સ્વાદ ખૂબ સરસ આવ્યો.. Kshama Himesh Upadhyay -
રજવાડી કાઠિયાવાડી ખીચડી અને દહીં તિખારી(Rajwadi Khathiyawadi Khic
#KS7ખીચડી તો લગભગ બધા ના ઘરે માં બનતી જ હોય છે. હું પણ જુદી જુદી ટાઇપ ની ખીચડી બનાવું છું જેમ કે સાદી ખીચડી, મસાલા વાળી ખીચડી, બાદશાહી ખીચડી, લેયર વાળી ખીચડી વગેરે વગેરે. આજે હું બનાવીશ રજવાડી કાઠિયાવાડી ખીચડી. આ ખીચડી ખુબ જ હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર છે અને તેની સાથે દહીં તિખારી પણ બનાવી છે તો ચાલો.... Arpita Shah -
મગ ની દાળ ની ખિચડી(mung dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4#દાળ,રાઈસ પોસ્ટ 2ખિચડી ભારતીય ભોજન ના અભિન્ન ભાગ છે જ્યારે દાળ અને ચોખા ની રેસીપી ની વાત કરીયે તો ખિચડી પેહલુ યાદ આવે. દાળ રાઈસ ની સાથે શાક ભાજી, વડી ના ઉપયોગ કરી ને ખિચડી ને વિવિધ રીતે બનાવા મા આવે છે. મગ ની છોળા વાલી દાળ, ચોખા(રાઈસ) ની સાથે મે કોદરી પણ લીધી છે . આ ફાઈબર રીચ ખિચડી હલ્કી સુપાચ્ય હોવાની સાથે ડાયબિટિક ફ્રેન્ડલી છે.. દરેક ઉમ્ર ના વ્યકિત બાલક ,વૃદ્ધ ખઈ શકે છે.્ Saroj Shah -
સ્વામિનારાયણ ની વેજ ખીચડી
#ખીચડી નામ આવે એટલે બિમાર માણસ માટે નું ખાવા નું પરંતુ હવે બહુ વિવિધ પ્રકારથી ખીચડી બનાવવા મા આવે છે મગ ની દાળ ની,તૂવેર ની દાળ ની,ફાડા ની, બધા જ શાક નાખી કાંદા લસણ નો ઉપયોગ ન કરીએ એટલે સ્વામિનારાયણ ની ખીચડી mamtabhatt829@gmail.com Bhatt -
મકાઈ ખીચડી (Corn Khichdi Recipe In Gujarati)
#GA4#Week8#મકાઈખીચડી ખૂબ પૌષ્ટિક ખોરાક અને પચવામાં પણ હળવી.ખીચડી ઘણી અલગ અલગ રીતે બને છે.હું અહીંયા મકાઈ ની ખીચડી ની રેસિપી લાવી છું.જે એકદમ સરળ અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#KRC#cookpadindia#cookpadgujarati#dinnerરોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. Keshma Raichura -
પોંગલ/ખીચડી(Pongal /khichdi recipe in Gujarati)
#ભાતપોંગલ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે જે નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે . ખીચડી એક ગુજરાતી વ્યંજન છે બંનેમાં ફરક એટલો જ છે કે ગુજરાતમાં ખીચડી સાથે કડી હોય છે અને સાઉથ માં પોંગલ ની સાથે નારિયેળની ચટણી પરોસવામાં આવે છે .ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિના તહેવાર ને પણ ખીચડી નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડી ખાવાનું વિશેષ હોય છે .ખીચડી એટલે કે એકમાં ભેળવેલું અથવા ભેળવીને બનાવતા દાળ અને ચોખા. સામાન્ય રીતે ખીચડી ચાર પ્રકારની હોય છે સામાન્ય ખીચડી ,મિક્સ ખીચડી , વેજિટેબલ ખીચડી, પુલાવ ખીચડી .મેં આજે સાઉથ ઇન્ડિયન ના રૂપે ખીચડી બનાવવા છે જેને pongal પણ કહેવામાં આવે છે જે મગની મોગર દાળ અને ચોખા સાથે બને છે અને તેની સાથે નારિયેળની ચટણી બનાવી છે ,તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
🌷સાધુ ખીચડી 🌷
#હેલ્થી #India 💮આપણે ત્યાં ખીચડી ને શુદ્ધ અને સાત્વિક આહાર માનવામાં આવે છે.. આજે મેં મીક્સ દાળ ને ચોખા ની સાધુ ખીચડી બનાવી છે..જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તેમજ સાવ ઓછાં તેલનો ઉપયોગ થાય છે.. તેથી સ્વાસ્થય માટે પણ સારી છે.. તેની રેસિપી નીચે મુજબ છે 🙏 Krupali Kharchariya -
વેજિટેબલ મસાલા ખીચડી
#goldenapron3#week14#khichdiગોલ્ડન એપ્રોન ના પઝલ બોક્સ માંથી ખીચડી શબ્દ નક પ્રયોગ કર્યો છે આ ખીચડી ટેસ્ટી અને ફટાફટ બની જાય છે#ડીનર#ખીચડીPost9 Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ