ડાલગોના કૉફી

Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411

ડાલગોના કૉફી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચી ખાંડ
  2. ૨ ચમચી કોફી
  3. ૨ ચમચી ગરમ પાણી
  4. ૧ ગ્લાસ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોફી, ખાંડ, ગરમ પાણી મિક્સ કરી જ્યાં સુધી મિક્સર ઘટ ના થઇ ત્યાં સુધી હલાવો.. મિક્સર ઘટ થઇ એટલે ૧ ગ્લાસ મા ઠંડુ દૂધ લઇ મિક્સર ઉપર ઉમેરી દો અને સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411
પર

Similar Recipes