ફરાળી ડીશ

#લોકડાઉન
#રામ નવમી સ્પેશિયલ
આજે રામનવમી છે એટલે મારા ઘરે ફુલ ફરાળી ડીશ બની છે જે તમારા સાથે શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી બની છે. મેં અહીં ફરાળી સૂકીભાજી, ફરાળી રાજગરાની પુરી ,કેરીનો રસ, બટેટાની વેફર, સાબુદાણા ની વેફર,દહી, તળેલા મરચા, તળેલી કાચરી, સીંગદાણા વેફર નો ચેવડો, કાચી કેરી , લીલી ચટણી, ખજૂર પાક ,મેંગો બરફી, માંડવી પાક અને શકરટેટી નો હલવો આ બધું જ બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.
ફરાળી ડીશ
#લોકડાઉન
#રામ નવમી સ્પેશિયલ
આજે રામનવમી છે એટલે મારા ઘરે ફુલ ફરાળી ડીશ બની છે જે તમારા સાથે શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી બની છે. મેં અહીં ફરાળી સૂકીભાજી, ફરાળી રાજગરાની પુરી ,કેરીનો રસ, બટેટાની વેફર, સાબુદાણા ની વેફર,દહી, તળેલા મરચા, તળેલી કાચરી, સીંગદાણા વેફર નો ચેવડો, કાચી કેરી , લીલી ચટણી, ખજૂર પાક ,મેંગો બરફી, માંડવી પાક અને શકરટેટી નો હલવો આ બધું જ બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરા ની પુરી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ લઇ તેમાં જીરૂ, મીઠું,બાફેલુ બટેટુઅને જરૂર મુજબ પાણી નથી કણક તૈયાર કરો હવે તેની પૂરી વણી ગરમ તેલમાં તળી સર્વ કરો
- 2
બટેટાની સુકી ભાજી બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું મીઠો લીમડો, લીલું મરચું અને ટમેટું નાખી સાંતળી લો.હવે તેમાં બાફેલા બટેટા ઉમેરી બધું જ બરાબર મિક્સ કરો હવે તેમાં લાલ મરચું અને મીઠું અને લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે બટેટાની સુકીભાજી
- 4
કેરીનો રસ બનાવવા માટેની પાકી કેરીના ટુકડા કરી તેમાં ખાંડ અને બરફના ટુકડા ઉમેરી બ્લેન્ડર ફેરવી તૈયાર કરો કેરીનો રસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati)
#GA4#Week5#Dish આજે અગિયારસ હોવાથી મે જમવામા ફરાળી ડીશ બનાવી છે.ફરાળમા મે રાજીગરાની પૂરી,બટેટાની સુકીભાજી,તળેલા બી,ફરાળી ફાૃઈમ્સ, બટેટાની વેફર,અને દહીં બનાવ્યા છે . Devyani Mehul kariya -
અગિયારસનું ફરાળ
આજે અગિયારસનાં ફરાળમાં રાજગરાનાં લોટનાં ફરાળી થેપલા, બટાકા ની સૂકી ભાજી, કેરીનો રસ અને વેફર તળી છે. Dr. Pushpa Dixit -
ફરાળી થાળી
#ઉપવાસમેં અહીં ફરાળી થાળી મૂકી છે જેમાં મેં રાજગરાની પૂરી ,શકરીયા નો શીરો, સાબુદાણાના રીંગ વડા, તળેલા મરચાં, મસાલા કાકડી, ફરાળી ચટણી છાશ અને દહીં બનાવ્યા છે. Tanvi vakharia -
-
ફરાળી થાળ
#ઉપવાસ ગુજરાતીઓને ફરાળમાં પણ વિવિધતા હોય છે. જેમકે સાબુદાણા ના વડા, સાબુદાણાની ખીર, સાબા ની ખીર, જુદા જુદા ફરાળી થેપલા, ફરાળી ખીચડી, જુદી જુદી વેફર તો આજે મેં પણ એક ફરાળી ડીશ રજૂ કરી છે જે નીચે મુજબ છે........ Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ ટોપિંગ(ફ્લાવર)
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આલુ દરેક રીતે ખવાય છે. અને બધા જ રાજ્યોમાં ખવાય છે. બાળકોથી માંડી મોટાઓનું પ્રિય હોય છે. સાથે સાથે ફરાળમાં ખવાય છે... ફરાળી ડીશ માં સામા ની ખીચડી, ટોપિંગ વેફર્સ... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
આજે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અહીં ફરાળી થાળી ની રેસીપી મૂકેલી છે. Hetal Siddhpura -
ફરાળી ડીશ (Falhari dish recipe in gujarati)
#મોમ#મેં#રોટીસ#ઉપવાસ માં સહેલી પણ છે, માં દોસ્ત પણ છે, મા બધાની જગ્યા લઇ શકે છે, પરંતુ મા ની જગ્યા કોઈ નથી લઈ શકતુ.મારી મમ્મી દર મહિનાની પૂનમ રેતી. અને આ રીતે ફરાળ બનાવતી. તો આજે મેં પણ બનાવી છે. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
લોકડાઉન ડીશ
જયારે શાકભાજીના મળે ત્યારે ઘરમાં જે હોયતેનાથી જ બનાવો પૌષ્ટીક ડીશ.#લોકડાઉન#goldenapran3 Rajni Sanghavi -
ફરાળી ચાટ
ચાટ એવી ડીશ છે કે નાના મોટા સહુ ને ભાવે અને જયારે નવુ બનાવ વાની ઇચ્છા થાય તો ચાટ પહેલા યાદ આવે તો ચાલો બનાવી એ ફરાળી ચાટ#સ્ટ્રીટ ફૂડ Yasmeeta Jani -
-
રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું Vaishali Nagadiya -
સમર લંચ રેસીપી
#લંચ લંચ માં મેં બટાકા નું શાક- રોટલી,દાળ-ભાત,અને ઉનાળાની ઋતુમાં આવતો ફળોનો રાજા એટલે કેરીનો રસ બનાવ્યું છે.જે કચુંબર, ફરસાણ, ચટણી, છાશસાથે ખાવાની મજા આવે છે. Ankita Tank Parmar -
ફરાળી પ્લેટર (રાજગરાના લોટ ની પૂરી, બટેટા ની સૂકી ભાજી અને કેસર કેરીનો રસ)
હમણાં થી અગિયારસ નાં ફરાળ માં પૂરી ન બનાવતાં પરાઠા કે થેપલા જ બનાવું. પરંતુ આજે કેરીનો રસ અને ફરાળી પૂરી તથા બટેટા ની સૂકી ભાજી બનાવી છે. સૂકી ભાજી અને કેરીના રસની રેસીપી અગાઉ મૂકેલી તેથી લિંક જ શેર કરીશ. Dr. Pushpa Dixit -
સાબુદાણા,બટાકા ની ખીચડી અને સીંગદાણા અને શિંગોડા ના લોટ નીફરાળી ખીચડી કઢી
#લોકડાઉન#પોસ્ટ-૨રામ નવમી માટે ફરાળી ખીચડી કઢી બનાવી છે. તો રેસીપી જોઈએ. Krishna Kholiya -
ફરાળી સેવ પુરી ચાટ
શ્રાવણ ને રક્ષા બંધન માં ખવાય એવી ફરાળી સેવ પુરી ચાટ. આ વાનગી રાજગરા નો લોટ, શિંગોડા નો લોટ, બટાકા નું મિશ્રણ, કોથમીર અને સીંગ ની ચટણી થી બંને છે. ઉપર ફરાળી ચેવડા થી સજાવા માં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
મીઠો મધુરો ડેલિશ્યસ ગાજરનો દૂધપાક
# રામ નવમી સેલિબ્રેશન#Cookpad#Cookpadgujarati -1#Cookpadindiaમેં આજે રામનવમી નિમિત્તે ગાજરના દૂધપાક નો ભોગ તૈયાર કરેલો છે Ramaben Joshi -
ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
#ઉપવાસઆ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે Kala Ramoliya -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
ફરાળી ડીશ રાજગરાના થેપલા
#RB19#Week19#ફૂલ ફરાળી ડીશબે દિવસ પહેલા જ અમારે એકાદશી ઉપવાસ ગયો ત્યારે મે ફૂલ ફરાળ બનાવ્યું હતું કેમ કે ગેસ્ટ પણ આવિય હતા એટલે એમને પણ મોજ આવી ગયી તો આજે મરી ફૂલ ફરાળી દિસ શેર કરું છું Pina Mandaliya -
ફરાળી ફે્ંકી
#ફરાળીઆજે મે ફરાળી મા ખવાય એવી ફે્ંકી બનાવી છે. જે મારા ઘરમાં બધા ને જ પસંદ આવી છે. Bhumika Parmar -
ફુલ ફરાળી પ્લેટર
#ઉપવાસ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો.... Khyati Joshi Trivedi -
ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati)
#GA4#Week7આજે અગિયારસ છે તો મે ફરાળી ડિશ બનાવી છે કેવી બની છે તમારા review આપી શકો છો. megha vasani -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1આજે ગુરૂવાર અને અમારા ઘરે ગુરુવારે બધા ઉપવાસ કરે એટલે મેં ફરાળી થાળી બનાવી છે જેમાં રાજગરાના દૂધીના થેપલા કંદ ની સુકી ભાજી બટાકાનું રસાવાળુ શાક છાશ શકરીયા નો શીરો બનાવ્યો છે સાથે બીટ નું રાઇતું પણ છે Kalpana Mavani -
ફરાળી પાતરા
#ફરાળીશ્રવણ મહિનામાં ખાસ કરીને લોકો ઉપવાસ કરે છે. તો આજે અમે તમારા માટે ફરાળી પાતરા બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથે જ બનાવવામાં પણ સહેલા હોય છે. Kalpana Parmar -
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
આલુ પૌવા ટીક્કી
#goldenapron3#week11#potato#poha#lockdownહાય ફ્રેન્ડ્સ હમણાં lockdown ચાલી રહ્યું છે તો આજે હું તમારી સાથે શેર કરું છુ જલ્દીથી બની જાય તેવી રેસીપી જે ઘરમાં જ અવેલેબલ સામગ્રીથી બની જાય છે જે નાના બાળકોને પણ ખુબ જ પ્રિય છે તો ચાલો ટ્રાય કરીએ યમ્મી આલુ પૌવા ટિક્કી.. Mayuri Unadkat
More Recipes
ટિપ્પણીઓ