ફરાળી ફે્ંકી

#ફરાળી
આજે મે ફરાળી મા ખવાય એવી ફે્ંકી બનાવી છે. જે મારા ઘરમાં બધા ને જ પસંદ આવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને બાફી લો. બફાઇ જાય પછી તેમાં મીઠું, આદુ મરચાની પેસ્ટ, તલ, કોપરાનું છીણ, ખાંડ, લીંબુનો રસ, ધાણા, લોટ નાખી ને બરાબર મિક્ષ કરી લો.ગરમ તેલ મા તળી લેવું.
- 2
ટીકી તળાય જાય પછી ઠંડી કરી લો. ત્યાં સુધી લોટ બાંધી લો
- 3
લોટ બાંધવા માટે એક થાળીમાં ફરાળી લોટ અને રાજગરાનો લોટ લઈ તેમા મીઠું, બાફેલું બટાકા, લીલા ધાણા, જીરુ, આદુ મરચાની પેસ્ટ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 4
હવે લોટ માથી લુવા લઈ રોટલી વણી લો. તવા પર તેલ મુકી શેકી લેવું. ધીમે તાપે શેકી લેવું.
- 5
હવે રોટલી પર લીલા ધાણા ની ચટણી લગાવી દો. તેના પર તળેલી બટાકા ની ટીકી મુકો. ઉપર કાકડી, ટામેટા, ગાજર ની સ્લાઈસ ગોઠવી લો.
- 6
હવે ઉપર ચાટ મસાલો અને ચીઝ છીણી લો.
- 7
તો તૈયાર છે ઉપવાસ મા ખવાય એવી ફરાળી ફેંકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સીઝલર
#ફરાળીઆમ તો આપણે સિઝલર બહાર કે ઘરે ખાઈએ જ છીએ પરંતુ આજે મેં ઉપવાસ મા ખવાય એવું ફરાળી સિઝલર બનાવ્યું છે. જે ખાવાની ખૂબ જ મજા આવી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. Bhumika Parmar -
ફરાળી ટાકોસ
#જૈન#ફરાળીઆમ તો આપણે ટાકોસ ખાઈએ જ છીએ પણ આજે મેં ફરાળી ટાકોસ બનાવ્યા છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. એકવાર જરૂર થી બનાવજો. Bhumika Parmar -
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
-
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
-
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ.. Sunita Vaghela -
સેવ ખમણી
#ટીટાઈમસેવ ખમણી મારા ઘરમાં સૌથી વધુ ખવાય છે બધા ને ખૂબ જ પસંદ છે. ચા જોડે ખાવાની મજા જ અલગ છે. Bhumika Parmar -
ફરાળી મુઠીયા
#સાતમ#પોસ્ટ _૧#ઉપવાસઆજે સાતમ પણ અને સોમવાર પણ છે તો મે ઠંડા માં ફરાળી મુઠીયા બનાવીયા. છે Nisha Mandan -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
🌹ફરાળી મુઠીયા 🌹
#HM🌷 કેમ છો મિત્રો... આજે હું મુઠીયા ખાવાના શોખીન લોકો માટે લઈ ને આવી છું..😋 ફરાળી મુઠીયા 😋 આપણે ઉપવાસ માં પણ મુઠીયા અને ચા ની લીજ્જત માણી શકીએ.. ફરાળી મુઠીયા બનાવવા માં બહુ ઓછો ટાઈમ જાય છે.. ચાલો તોતે બનાવવા માટે ની રીત જોઈએ..🌷 Krupali Kharchariya -
ફરાળી પડ વાળી રોટલી
#SFRફરાળી ખાવામાં પણ રોટલી આવે તો રસ ને પડવડી રોટલી ખાવાની મઝાજ આવી જાય... Sushma vyas -
-
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
વેજ ચીઝ ફ્રેન્કી
#બર્થડેઘરમાં નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય કે મોટા ની ફ્રેન્કી એ એવી વસ્તુ છે જે બધા હોંશે હોંશે ખાય છે અને સાથે બધા શાકભાજી નો ઉપયોગ કરી ટીક્કી બનાવવા મા આવે તો વધારે હેલ્ધી બને છે. Bhumika Parmar -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
ફરાળી નેસ્ટ ચાટ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . તેમજ ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે ફરાળી ચાટ પણ એક એવી જ ડિફરન્ટ ચાટ છે જે ચટપટી અને ક્રન્ચી પણ છે. મેં નેસ્ટ પ્લેટ માં સર્વ કરી એક નવું રુપ આપવા ની કોશિશ કરી છે. જે આપ સૌને જરુર પસંદ આવશે. આ ચાટ ઉપવાસ માટે સ્પેશીયલ બનાવી છે તેથી જૈન ચાટ પણ કહી શકાય. asharamparia -
કેળા નો ફરાળી શીરો
#માઇલંચઆજે નવરાત્રી નો પાંચમ દિવસ માતાજી ને કેળા નો પ્રસાદ ધરાવવામાં આવે છે. ૧ કેળુ હતું ઘરે પણ બહુ પાકી ગયું હતું એ માતાજી ને પ્રસાદ માં ન ધરાવાય અને હમણા બહાર જવાય નહીં તો પછી મેં આ શીરો બનાવી દીધો અને ફરાળી બનાવ્યો જેથી મારા હસબન્ડ અને સાસુ પણ ખાઈ શકે. આ રીતે જો તમારા ઘરે પણ કેળું વધારે પાકી જાય અને તમે ખાઈ ના શકો તો કેળું ફેકવાને બદલે આ રીતે શીરે બનાવી ને ખાઈ શકો. Sachi Sanket Naik -
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
-
ટોસ્ટ સેન્ડવીચ
#કઠોળઆજે મેં મિક્ષ કઠોળ અને બટાકા નો ઉપયોગ કરી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
પનીર ભુરજી કોઈન પીઝા
#પનીરપીઝા નામ લેતા જ મો માં પાણી આવી જાય. નાના થી લઇને મોટા સૌને ભાવતી વાનગી. પનીર કોન્ટેસ્ટ ને ધ્યાન મા રાખી મે પનીર ભુરજી કોઈન પીઝા બનાવ્યા છે જે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી છે. અને સ્વાદ મા પણ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગુજરાતમાં વ્રત તહેવારો નું ખૂબ જ મહત્વ છે. વ્રત હોય ત્યારે ફરાળ તો હોય જ. તો મે અહી ફરાળી થાળી બનાવી છે જેમાં શાક ,પૂરી ,સૂકી ભાજી ,સાબુદાણાની ખીચડી મીઠાઈમાં ગાજરનો હલવો તથા સલાડ અને ફુદીના વાળી છાસ બનાવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે. ગુજરાતી ફરાળી થાળી Valu Pani -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
નાનખટાઈ
#કૂકરનાનખટાઈ એવી વસ્તુ છે જે બધા ને ભાવે છે. ઓવન મા પણ બને છે પણ જેમની પાસે નથી એ કૂકર મા પણ બનાવી શકે છે અને ઓવન જેવી જ છે કૂકર મા પણ. તો આજે મે કૂકર મા બનાવી છે નાનખટાઈ. Bhumika Parmar -
મિકી માઉસ મસાલા ઢોસા,સંભાર
#ફરાળીઆજે જન્માષ્ટમી કાનુડાનો જન્મ દિવસ એટલે બધા ઉપવાસ રાખે. તો આજે ઉપવાસ માટે મેં એક સ્પેશિયલ વાનગી બનાવી છે જેનું નામ છે ફરાળી મસાલા ઢોસા અને ફરાળી સંભાર.આ ફરાળી વાનગીમાં બાળકોને પસંદ આવે અને બાળકો ફટાફટ જમી લે એવા મેં ફરાળી મિકી માઉસ મસાલા ઢોસા બનાવ્યા છે આશા રાખું છું આપ સૌને ખૂબ જ ગમશે અને આપ પોતે પણ ઘરે ટ્રાય કરજો ખુબજ ટેસ્ટી બને છે. Snehalatta Bhavsar Shah
More Recipes
ટિપ્પણીઓ