બૂંદી ના પરોઠા(સ્વીટ બૂંદી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ઘઉં ના લોટ મા મીઠું અને મોણ નાખી લોટ બાંધવો.1 બાઉલ મા બૂંદી લેવી.પછી લોટ માથી પરોઠા ને વણી વચ્ચે બૂંદી નુ સ્ટફીંગ ભરવુ.
- 2
પછી પરોઠા ને બરાબર પેક કરી પરોઠા ને ગોળ શેપ મા વણી ગરમ લોઢી મા ઘી થી ગોલ્ડન કલરનુ શેકવુ.શેકાય જાય પછી ઉપરથી 1 ચમચી ઘી નાખી ગરમ ગરમ પીરસવુ.
- 3
મીત્રો આ પરોઠા જયારે મહેમાન આવે
ત્યારે ફટાફટ બની જાય છે. અને આ પરોઠા ખાવા મા પણ પૂરણ પુરી જેવા લાગે છે.તો મીત્રો પૂરણ પુરી જેવા બૂંદી ના પરોઠા તમે પણ જરૂર થી બનાવજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
જીરા પરોઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4કહેવાય છે કે સવાર નો નાસ્તો હેલ્ધી હોય તો આખા દિવસ ની શક્તિ મળી રહે છે. તેથી સવારનો નાસ્તો બરાબર કરી લેવો. મારા બાબાને પરોઠા ભાવે એટલે સવારના નાસ્તામાં હું પરોઠા બનાવું છુ. Ankita Tank Parmar -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#MBR9#Week9Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiપાલકના પલ્પથી બનાવેલ પરોઠા હેલ્ધી તો ખરા જ. બંને બાજુ ઘી લગાવીને શેકવાથી તેની ફ્લેવર અને ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. તેના ત્રણ લેયર બને છે. ખાવાની ખૂબ મજા પડે છે Neeru Thakkar -
-
-
ઘી કેળા ના લચ્છા પરાઠા
ઘી અને કેળા નું combination અને સાથે દૂધ હોય..ખરેખર બહુ જ healthy recipe છે..સૌની મનપસંદ.. Sangita Vyas -
-
-
-
-
સ્વીટ કોર્ન પરાઠા (Sweet Corn Paratha Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
-
-
-
-
-
-
-
-
લીલવા ના પરોઠા (Lilva Paratha Recipe In Gujarati)
#GA4#Week1#parathaઆ પરાઠા માં તુવેર ના લિલવાનો મસાલો છે જે કચોરી માં વપરાય છે.ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11332498
ટિપ્પણીઓ