રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રોટલી લો. અને એનો ભૂકો અથવા તો જીણા ટુકડા કરી લો. હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે એમાં હીંગ અને જીરું નાખી તતડે એટલે બધા મસાલા નાખો મસાલા બળે નહિ એનું ધ્યાન રાખવું. પછી ઝડપથી રોટલી નાખો અને બધું સરખું મિક્સ કરો અને મીઠું, ખાંડ અને લીંબુ નાખી મિક્સ કરો. હવે થોડું સેકો અને પછી ગેસ બંધ કરી સર્વ કરો.
Similar Recipes
-
વઘારેલી રોટલી
#ઇબુક ૧ ઇ બુક માં આજે સવારે નાસ્તા માટે રાતે બનાવેલી રોટલી વધી તો મેં તેને મિક્સર માં ભૂકો કરી ને સૂકો ચેવડો જેવી રીતે વઘારી છે. અને સ્વાદ માં પણ બહુ ટેસ્ટી લાગે. એક છાસવાડી રોટલી પણ બનાવું છુ. અને એક આ સુકો ચેવડો જેવી. તો ચાલો જોઈ એ સુકી વઘારેલી રોટલી.. Krishna Kholiya -
વઘારેલી રોટલી
#RB3 આ મારા husband નો મનપસંદ નાસ્તો છે. હેલ્થી પણ છે અને આમાં બહુ તેલ કે મસાલાનો પણ ઉપયોગ નથી. Chintal Kashiwala Shah -
પંજાબી વઘારેલી રોટલી.
#ઇબુક૧#૨૪આપડે વધેલી રોટલી ને વધારતા તો હોયયે જ છીએ પણ આજે આપડે વઘારેલી રોટલી ને સરસ પંજાબી સ્વાદ સાથે વઘાર કરીશું તેથી તેનો સ્વાદ બમણો થાય જશે.ને બહુ જ ટેસ્ટી બનશે.. Namrataba Parmar -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી નો ખાટો, તીખો અને ગરમ નાસ્તો.. Dr. Pushpa Dixit -
વઘારેલી રોટલી
#રોટીસઘણીવાર આપણે રોટલી વધે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આનું શું કરવું આપણે ત્યારે જોવો નાસ્તો બનાવે તો બાળકો વડીલો બધાને ખૂબ જ ભાવે છે Kajal Panchmatiya -
છાસ માં વઘારેલી રોટલી (Chaas Vaghareli Rotli Recipe In Gujarati)
#MAઆ રેસીપી મારા સાસુ એ પહેલીવાર મને ટેસ્ટ કરાવ્યો હતો. અને ત્યારથી મારી ફેવરિટ થઇ ગઈ છે. Chintal Kashiwala Shah -
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
નોરમલી લગભગ બધા ના ઘરે વઘારેલી રોટલી બનતી હશે. રોટલીનો ચેવડો એનુ જ એક અલગ variation છે. મારી મમ્મી always વધેલી રોટલીઓ નો ચેવડો બનાવી નાસ્તો આપતી અને આ crispy ચેવડો ખાવાની મજા પડી જતી હતી. Rupal Bhavsar -
વઘારેલી રોટલી
#માઇલંચ#goldenappron3Week 10#leftover#curdઆજે લંચ માટે કાલ ની બચેલી રોટલી ને દહીં ઉમેરીને વઘારી લીધી.. આ વઘારેલી રોટલી બનાવી લો એટલે શાક અને દાળ બનાવવાની જરૂર નથી.. બસ ગરમાગરમ વઘારેલી રોટલી અને સાથે દહીં અને સલાડ હોય તો મજા આવી જાય.. Sunita Vaghela -
-
-
-
વઘારેલી રોટલી-ભાત
#હેલ્ધી#India#GHઆ એકદમ બેઝિક સાદો નાસ્તો છે.વઘારેલી રોટલી કે વઘારેલો ભાત બઘા ઘરે રેગ્યુલર બનતા જ હશે. હવે આ ટ્રાય કરી જો જો Gauri Sathe -
-
વઘારેલી રોટલી-ભાત
#હેલ્ધી# India#GHઆ એકદમ બેઝિક અને સાદો નાસ્તો છે. બધાના ઘરે વઘારેલી રોટલી કે વઘારેલો ભાત બનાવતા હશે. હવે આ મિક્સ રોટલી-ભાત ટ્રાય કરી જો જો. Gauri Sathe -
-
છાસ માં વઘારેલી રોટલી
#RB4 છાસ માં વઘારેલી રોટલી એક healthy બ્રેકફાસ્ટ ગણાય છે .નાના બાળકો થી લઇ ને મોટા ને પણ આ નાસ્તો ખુબજ પ્રિય હોય છે .હું નાની હતી ત્યારે સ્કૂલ થી આવું ત્યારે મમ્મી અચૂક આ નાસ્તો બનાવતી .. Nidhi Vyas -
-
વઘારેલી રોટલી
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે વઘારેલી રોટલી બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
સવારે બ્રેક ફાસ્ટમાં રાતની રોટલીને છાસમાં વઘારી મસ્ત ખાટો અને તીખો નાસ્તો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીઅમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે . Keshma Raichura -
વઘારેલી રોટલી (Roti Upma Recipe In Gujarati)
#vagharelirotli#rotiupma#leftoverrecipes#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
રોટલી નો ચેવડો
#જૈનફ્રેન્ડસ, કોઈવાર સવારેબહાર જવાનું થાય અને નાસ્તો બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે પહેલાં થી જ રોટલી વઘારે બનાવી દેવામાં આવે અને એક સરસ ચટાકેદાર નાસ્તો ફટાફટ બની જાય તો? રોટલી નો ચેવડો ખુબજ ઝડપથી બની જાય છે તેમજ લંચબોકસ માટે પણ એક સારો ઓપ્શન છે. asharamparia -
-
-
-
-
કાઠીયાવાડી વઘારેલી રોટલી (Kathiyawadi Vaghareli Rotli Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ કાઠીયાવાડી બ્રંચ કે લાઈટ ડિનર ની વાનગી કહો,ખાવામાં બહુજ ટેસ્ટી છે.એક વાર બનાવશો, તો વારે ઘડીએ બનાવાનું મન થશે.સિમ્પલ, શોર્ટ અને સ્પાઈસી . હું જયારે ટયુશન માં થી ઘરે આવું ત્યારે મારા મમ્મી મારા માટે બનાવતા.આ વાનગી ખાધા નો સંતોષ કંઈક અનેરો જ છે અને મારા મમ્મી ની યાદ અપાવે છે.#childhood Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11946629
ટિપ્પણીઓ