વેજીટેબલ સૂપ(Vegetable Soup Recipe in Gujarati)

kiran parmar
kiran parmar @cook_27662539

વેજીટેબલ સૂપ(Vegetable Soup Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગટામેટા
  2. 1 નંગડુંગળી
  3. 1 ગ્લાસપાણી
  4. 1 નંગગાજર
  5. 1નાનું બાઉલ વટાણા
  6. 1નાનું નંગ ફ્લાવર
  7. 1 નંગલીલી ડુંગળી
  8. આદુ લસણ ની પેસ્ટ
  9. કોથમીર
  10. 1 નંગલીલું મરચું
  11. 1 નંગલાલ મરચુ
  12. 1 નંગલીંબુ
  13. સ્વાદાનુસાર મીઠું
  14. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા જ શાકભાજી સમારી લેવા.

  2. 2

    સૈા પ્રથમ તેલ મૂકવું. ત્યાર બાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખવી.ત્યારબાદ તેમાં બધા શાકભાજી નાખી થોડી વાર માટે ચડવા દેવું.

  3. 3

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખવું થોડી વાર ઉકાળવું.

  4. 4

    ત્યાર બાદ કોથમીર ભભરાવી ને ગરમ ગરમ સર્વ કરો.તો ત્યાર છે વેજીટેબલ સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kiran parmar
kiran parmar @cook_27662539
પર

Similar Recipes