પટેટો ડમ્પલીંગ (potato dumpling recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટેટા
  2. 100 ગ્રામફણસી
  3. 150 ગ્રામગાજર
  4. 2 નંગતીખાં મરચાં
  5. 3 નંગભાવનગરી મરચાં
  6. 1 નંગકેપ્સીકમ
  7. 1 નાની વાટકીકોબીજ
  8. 1 નંગડુંગળી
  9. 2 ચમચીઘી
  10. 1 ચમચીતેલ
  11. મીઠું પ્રમાણસર
  12. 1 નાની ચમચીમરી પાવડર
  13. 2 ચમચીકોનફલોર
  14. 1 નાની ચમચીઆદું-મરચાં
  15. 3 ચમચીકોથમીર
  16. 3-4 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

12 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટા ને ધોઈ સાફ કરી બાફવા...ચનૅ કરો... માવા જેવું થશે...બધા જ શાક ધોઈ ને ઝીણા સમારવાં...

  2. 2

    પેન માં ઘી મૂકી બધા જ શાક સોતળો..મીઠું અને મરી અને આદું મરચાં ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો... ઠંડું થવા દો.. બટેટા ના માવા માં કોનફલોર, કોથમીર, મીઠું નાખી મિક્સ કરો...તેલ વાળો હાથ કરી મસળી લો.

  3. 3

    તેનાં મોટા ગોળા બનાવવા..તેલ વાળો હાથ કરી પૂરી જેવું હાથે થી બનાવી વચ્ચે પૂરણ મૂકી બંધ કરી લો.

  4. 4

    આ રીતે બધા જ તૈયાર કરો...નોનસ્ટીક પેન માં પાણી ગરમ કરવા મુકો...ઉકળે પછી તેમાં ડમ્પલીંગ મૂકો..

  5. 5

    ઢાંકણું ઢાંકીને 2 મીનીટ થવા દો....ઉપર તરવા લાગશે કે તરત જ પ્લેટ માં ધીરે લઈ લો...

  6. 6

    નોનસ્ટીક પેન લઈને તેમાં બટર ને જરા વધારે ગરમ કરો.બ્રાઉન થાય ત્યાં સુધી.... બનૅટ બટર સોસ બનાવો...તેમાં કોથમીર નાખી ગેસ બંધ કરી...ડમ્પલીંગ પર બટર મૂકી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes