ટામેટાં વિથ ઢોકળી નું શાક(tomato dhokli nu saak in Gujarati)

Komal Hindocha @kshindocha
ટામેટાં વિથ ઢોકળી નું શાક(tomato dhokli nu saak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને ધોઈને સુધારી લો આદુ-મરચાં ક્રશ કરી લો લસણની પણ પેસ્ટ બનાવી ડુંગળી સમારી લો...
- 2
ત્યારબાદ ઢોકળી બનાવવા માટે ચણાનો લોટ લઇ તેમાં છાશ ઉમેરી આદુ-મરચાની પેસ્ટ નાખી હળદર ધાણાજીરું મીઠું નાખીને બહુ પાતળું નહીં તેવું ઘટ્ટ ખીરું તૈયાર કરો ત્યારબાદ ઢોકળીને ગેસ ઉપર કે જ્યાં સુધી ઢોકળી થાળીમાં ન પથરાય ત્યાં સુધી એકદમ ઘટ્ટ બનાવો પછી થાળીમાં પાથરીને ઠંડી થાય એટલે તેના નાના પીસ કરી લેવા...
- 3
પછી કડાઈમાં તેલ મૂકી કાંદા અને આદું મરચા અને લસણ ની પેસ્ટ નાખીને ટામેટા નાખીને થોડીવાર સાંતળો.. ટામેટાં એકદમ સંતળાઈ જાય ત્યાર બાદ તેમાં જરૂર મુજબ થોડું પાણી નાખી પાણી ઉકળે એટલે ઢોકળી નાખીને ફરી થોડી વાર ચઢવા દો ત્યાર બાદ ગરમા-ગરમ ઢોકળી નુ શાક રેડી છે કોથમીર નાખી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટાં ઢોકળી નું શાક=(tomato dhokli nu saak in Gujarati)
# સુપર શેફ 1# શાક એન્ડ કરીશ# માઈઈ બુક#પોસ્ટ 17Madhvi Limbad
-
મિક્સ સ્ટફ અને સ્ટીમ વેજીટેબલ શબજી(મિક્ષ stuff and steam vegetable sabji in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૪Komal Hindocha
-
-
-
-
-
-
-
ગાંઠિયા નું ખાટુ શાક(gathiya nu khatu saak recipe in Gujarati)
#સુપર સેફ#Week 2#ફ્લોર/લોટ Kalyani Komal -
-
-
-
-
-
-
ઢોકળી શાક (Dhokli Shak Recipe In Gujarati)
ચણા ના લોટ માંથી બનતી વાનગી છે જે કાઠીયાવાડી દેશી શાક છે જેમાં પહેલા પાણી ઉકાળીને ચણાના લોટની ઢોકરી બનાવવામાં આવે છે અને પછી તેને થાળીમાં ઠારી તેના પીસ કરવામાં આવે છે આ શાકમાં ભરપૂર માત્રામાં તેલ નો ઉપયોગ થાય છે પણ આપણે અન્ય ઓછા તેલમાં બનાવી છે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે કે એકવાર જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
ગુવાર બટેટા નુંશાક (guvar bateka nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૮#સુપરશેફ 1#ડ્રાય Nehal D Pathak -
લીલાં નાળિયેર ની કચોરી(lila naryeal ni kachori recipe in gujarati)
# માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ - ૩૦ Daksha Vikani -
અળદનુ શાક (khata adad nu saak recipe in Gujarati)
#સુપરશેફ 1#માઇઇબુક#પોસ્ટ 8#goldanapron3#week 25 Uma Lakhani -
ઢોકળી નું શાક(dhokli nu shaak recipe in gujarati)
#શુક્રવાર ની રેસીપી#શુક્રવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 53...................... Mayuri Doshi -
-
-
શાહી અખરોટ પનીરનું શાક(sahi akhrot paneer saak recipe in Gujarati)
#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૧ Er Tejal Patel -
રાજગરાના લોટની સેવ(rajgara lot ni sev in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૬Komal Hindocha
-
-
વાલોડ ઢોકળી નું દેશી શાક(valod dhokli nu saak in Gujarati)
આપણા બધાના ઘરમાં વાલનું શાક તો બનતું જ હશે પણ પહેલાના જમાનામાં વાલોડને ઢોકળી જોડે બનાવવામાં આવતો એને દેશી પદ્ધતિ કહેવામાં આવે છે અને બનવા પણ દીધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને રોટલી રોટલા જોડે ખાવાની ઘણી મજા આવે છે વરસાદની સિઝનમાં રોટલા જોડે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે#પોસ્ટ૪૬#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1 Khushboo Vora -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13112859
ટિપ્પણીઓ