મોતી વડા

Mita Kakkad
Mita Kakkad @cook_20448858

#goldenapron3 ,#week 7.
Poteto..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટેટા
  2. 100 ગ્રામસાબુ દાણા
  3. 1/2 ચમચીઆદુ- મરચાં ની પેસ્ટ
  4. 3 ચમચીખાંડ
  5. 1 ચમચીસિંધાલૂણ
  6. 1 ચમચીલીંબૂ નો રસ
  7. 3 ચમચીમાંડવી નો ભૂકો
  8. 4 ચમચીતપકીર
  9. તેલ તરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને બાફી લ્યો.

  2. 2

    પછી તેમાં મસાલા ઉમેરો.

  3. 3

    પછી માવો સારી રીતે મિક્સ કરો.

  4. 4

    પછી તેમાં થી નેની થેપલી ત્યાર કરો.તે થેપલી ને સાબુદાણા માં રગદોડળવા.

  5. 5

    પછી 1 પેન માં તેલ ગરમ કરો.ગરમ તેલ થાય પછી તેમાં થેપલી ને નાખો.થોડા બદામી થાય ત્યારે કાઢી લ્યો.

  6. 6

    પછી લીલી ચટણી સાથે ગરમ ગમર મોતી વડા સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Kakkad
Mita Kakkad @cook_20448858
પર

ટિપ્પણીઓ

Similar Recipes