લોકડાઉન નાસ્તો

Jigna Sodha @JP__Sodha
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ. ચા માટે 1કપ દૂધ1ચમચી ખાંડ 1 ચમચી ચા ની પત્તિ ચા નો મસાલો આ બધુ મિક્સ કરી ગેસ ઉપર 2.3 ઉભરા લઇ ચા ગાળી લેવી પછી લોઢી માં રોટલી મૂકી બંને બાજુ તેલ લગાવી બદામી સેકવી તેની ઉપર નિમક અથવા મસાલો છાંટી ગરમ ગરમ મસ્ત લાગે છે અત્યાર ના સમય માં બેકરી ની વસ્તુ નો શકય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઇએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુરમુરી (લેફ્ટ ઓવર ચપાટી)
#ઇબુક૧#40જયારે ઘર મા રોટલી વધે ત્યારે એનો ખુબ સરસ ઉપયોગ કરી શકાય. અનાજ ક્યારેય ફેંકવું નાં જોઈએ કોઈને આપી દેવું અથવા આપણે તેનો ઉપયોગ કાયક અલગ રીતે કરી લેવો જોયે. Varsha Karia I M Crazy About Cooking -
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3#વિક10પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે Varsha Karia I M Crazy About Cooking -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને. Trupti mankad -
-
-
-
-
-
-
-
લેફટ ઓવર રોટી ચુરમુ (Left Over Roti Churmu Recipe In Gujarati)
#MAપેલાં બધાના ઘરે સ્વીટ તહેવાર મા જ બનતું પણ મમ્મી અમને રોટલી બચે એટલે આ સ્વીટ ઘણીવાર બનાવી દેતી ને મને ખુબ ભાવે તો ચાલો હુ તમને રેસિપી બતાવું Shital Jataniya -
-
-
-
-
-
-
-
કટક બટક રોટલી (katak batak chapati recipe in gujarati)
#Goldenapron :3. #week :18# રોટીસ Prafulla Ramoliya -
-
-
-
-
-
-
-
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
#લેફ્ટ ઓવર રોટલી ની રેસીપી. ધણીવાર બપોરે બનાવેલી રોટલી વધતી હોય છે તો તેનો આ રીતે તળી ને ઉપયોગ કરવાથી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11974241
ટિપ્પણીઓ