મિક્સ ફ્રૂટ પંચ

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#goldenapron3
#વીક5 #દ્રાક્ષ

મિક્સ ફ્રૂટ પંચ

#goldenapron3
#વીક5 #દ્રાક્ષ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીદ્રાક્ષ
  2. 1 વાટકીદાડમ
  3. ૧ચમચી મીઠું
  4. 3 ચમચીખાંડ
  5. 1નાનું આદુ
  6. 1 ચમચીફુદીનો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દાડમ દ્રાક્ષ આદુ અને ફૂદીના ને બરાબર ધોઈ લો

  2. 2

    ત્યારબાદ મિક્સર જાર માં દાડમ, દ્રાક્ષ, આદુ, ફુદીનો,ખાંડ અને મીઠું નાખી ક્રશ કરી લો અને ગાળી લો

  3. 3

    આ રીતે તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી ફ્રૂટ પંચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes