રાજગરા ની કઢી
#goldenapron3
#week11
#vrat#aata#jeera
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં દહીં અને રાજગરાના લોટ મિક્સ કરી બ્લેન્ડ કરો
- 2
એક તપેલીમાં થોડું તેલ અથવા ઘી મૂકીને તેમાં જીરું લીમડો અને લવિંગનો વઘાર કરો પછી તેમાં રાજગરાના લોટની મિશ્રણ ઉમેરો
- 3
પછી તેમાં મીઠું ખાંડ અને મરચા ની પેસ્ટ નાખો થોડીવાર ઉકળવા દો તૈયાર છે રાજગરાના લોટની કઢી. ફરાળી સામગ્રી હોવાથી વ્રતમાં સામા સાથે પણ ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સાબુદાણા ખીચડી
#goldenapron3 #week11# VRAT #POTATO #JEERA #લોકડાઉન રેસિપિસ # રેસીપી કોન્ટેસ્ટ 72 Suchita Kamdar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11982727
ટિપ્પણીઓ