મીક્સ વેજીટેબલ સલાડ (Mix Veg Salad Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
મીક્સ વેજીટેબલ સલાડ (Mix Veg Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધાં વેજીટેબલ ધોઈ લો અને મકાઈ દાણા હળદર મીઠું નાખી બાફી લેવા
- 2
બીટ અને ગાજર અલગ અલગ ખમણી તેમાં આદું લસણ ની પેસ્ટ લાલ મરચું પાઉડર ધાણાજીરું નીમક લીંબુ નો રસ નાખી ટામેટા ડુંગળી ની પ્યુરી નાખી ચાટ મસાલો ઉમેરી મિક્સ કરીને એક રાખો
- 3
ત્યાર પછી બે ચમચી બાફેલા મકાઈ દાણા બે ચમચી બારીક સમારેલા ટામેટા મરચા ડુંગળી બે ચમચી દાડમ ના દાણા મિક્સ કરી તેમાં ચાટ મસાલો લીંબુ નો રસ એક ચમચી ચપટી ખાંડ મેળવીને એક ટ્રેમાં વચે મુકો આજુ બાજુ માં ગાજર નું સલાડ બીજી બાજુ બીટ સલાડ મૂકી કોથમીર ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં પ્રોટીન(Protein), કેલ્શિયમ (Calcium), કાર્બોહાઈડ્રેડ (Carbohydrate), આયરન (Iron), વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
મિક્સ ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ(mix fruits and vegetable salad recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ ૩બહાર બુફે જમણવારમાં હંમેશા ઘણા બધા સાઈડ આઈટમ મા મિક્સ ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ હોય છે તો મે તેને મારી રીતે ડીઝાઇન આપી સર્વ કર્યુ છે. Avani Suba -
-
ઉગાડેલા મગ, ચણા અને વેજ સલાડ (Sprout Moong Chana Veg Salad Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
-
-
મિક્સ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
શિયાળા માં ખુબ જ તાજાં શાકભાજી મળે છે જે વિટામિન થી ભરપૂર છે . મિક્સ વેજીટેબલ સલાડ ખૂબ જ પૌષ્ટિક છે. Valu Pani -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
કોબીજ મસાલા સલાડ(cabbage masala salad recipe in Gujarati)
#GA4#Week14#કેબીજઆજે હું તમારા માટે Dhara Kiran Joshi -
કલરફુલ સલાડ (Colourful Salad Recipe In Gujarati)
#SPR#cookpad Gujarati#cookpadindiaસલાડ એક સાઈડ ડીશ છે , હેલ્ધી અને ભોજન ના સ્વાદ વધારે છે ,જો લંચ મા ફકત સલાડ ખાવા મા આવે તો પોષ્ટિકતા ની સાથે વેટ લાસ પર કરે છે શરીર મા ઉર્જા ના સંચાર કરી શરીર મા સ્ફુર્તિ લાવે છે. કલરફુલ સલાડ વિભિન્સ શાક ભાજી અથવા ફ્રુટસ થી બનાવી શકાય છે એ બાલકો ને ખાવા માટે આકર્ષિત કરે છે.. Saroj Shah -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#SPR#breakfast#sprouts#cereals#beans#cookpadindia#cookpadgujaratiસલાડ ને હેલ્ધી અને આકર્ષક બનાવવા માટે પલાળેલા કે બાફેલા કઠોળ ની સાથે થોડા કલરફૂલ શાકભાજી અને ચટપટા મસાલા અને બાફેલા શીંગદાણા સાથે બનાવ્યું છે.જે ડાયેટ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે . આ સલાડ ને સવારે નાસ્તા માં અથવા ભોજન માં સાઈડ ડિશ તરીકે લઇ શકાય. Keshma Raichura -
-
-
-
-
ચિઝી મકાઈ સલાડ (cheese corn salad recipe in Gujarati)
ચોમાસા માં અમેરિકન મકાઈ બહુ જ સારી મળે.મકાઈ માં સારા પ્રમાણ માં વિટામિનb12 અને ફોલિક એસિડ મળે છે. ઝટપટ બનતું ચટપટુ આ સલાડ સવારે નાસ્તા માં કે સાંજે લઈ શકીએ છીએ.#સુપરસેફ3#cookpadindia Bansi Chotaliya Chavda -
મિક્સ વેજીટેબલ ચીઝ સલાડ (Mix Vegetable Cheese Salad Recipe In Gujarati)
#GA4#Week17 hemendra chudasama -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#GA4#Week5ખાવામાં ખૂબ જ સરસ અને જલ્દી થી બની જાય એવો પ્રોટીન થી ભરપુર સલાડ ... Aanal Avashiya Chhaya -
-
-
મીક્સ વેજીટેબલ પંજાબી ગ્રેવી મસાલા(Mix Vegetable Punjabi Grevy Masala Recipe In Gujarati)
#નોર્થ #પંજાબ Kshama Himesh Upadhyay -
-
-
સતરંગી સલાડ (Satrangi Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#purplecabbage#Salad#starter#breakfastમારી પાસે વિકેન્ડ માં સલાડ માટે વધઘટ નું બધું શાક અને ફ્રૂટ ફ્રીઝ માં હતું એનો ઉપયોગ કરી ને મસ્ત સતરંગી સલાડ બનાવ્યું . Keshma Raichura -
-
કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
#easycornmixvegpulao#GA4 #week22 Ami Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13734575
ટિપ્પણીઓ (2)