પોટેટો પેન કેક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગ બટાકા
  2. ૧ નંગ સમારેલા કેપ્સીકમ
  3. ૧ નંગ સમારેલા કાંદા
  4. ૨ ચમચી કોર્ન ફ્લોર
  5. ૨ ચમચી ચણાનો લોટ
  6. ૧ ચમચી લીલા મરચા ની પેસ્ટ
  7. ૧/૨ ચમચી મરી પાવડર
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ની છાલ કાઢી ને છીણી લ‌ઈ પાણીમાં ૫ મિનિટ માટે બોળાવા દેવા. ત્યારબાદ પાણી ને ગા‌ળી બટાકા માંથી વધારાનું પાણી નીચોવી લેવું.

  2. 2

    ત્યારબાદ બટાકા ની છીણ માં કોર્ન ફ્લોર ચણાનો લોટ મરી પાવડર લીલું મરચું કાંદા અને કેપ્સીકમ મીઠું નાખી બરાબર મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ એક નોન સ્ટીક તવા પર આ મિશ્રણને ગોળ પાથરી તેલ મૂકી બંને બાજુ બ્રાઉન રંગના થવા દેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

ટિપ્પણીઓ

Similar Recipes