રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ તૂવેર દાળ ને ઓછાં પાણી માં બાફી લો. હવે તે મા ખાંડ, એલચી નો ભૂકો નાખી કડાઈમાં હલાવો અને ધટ થાય પછી તેને ઠંડુ થવા ફીજ મા મૂકી દો.હવે રોટલી ના લોટ માં થી રોટલી વણી લો તે મા પૂરણ ભરી લો અને બન કરી વણી લો અને તવા પર ધી મા તળી લો. ગરમ સર્વ કરો.
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુરણપોળી અથવા વેડમી
#ઇબુક#Day5તમે પણ બનાવો પુરણપોળી અથવા તો વેડમી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
-
-
-
-
-
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.#ગુજરાતી Bhumika Parmar -
-
-
-
થાબડી શીરો
#goldenapron3 week 11 #લોકડાઉન ગઈ કાલે સવારે મારે એક લિટર દૂધ ફાટી ગયું. તો મને થયું કે આ દૂધ ફેકી તો નથી દેવું એટલે મે બનાવ્યો થાબડી શીરો. Upadhyay Kausha -
પુરણપૂરી
#૨૦૧૯#તવાપૂરણપુરી એ ગુજરાતી ઓ નુ બહુજ પરમ પરાગત વાનગી કે સ્વીટ ડિશ કહી શકાય.મારા ઘરમાં ખાસ કરીને મારા હબી અને મારી ડોટર ને પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
તુવેરદાળ અને પુરણપોળી
તુવેરદાળ માંથી બનતી બંને વાનગી એકબીજા ની સાથે જ પીરસવામાં આવે છે.. ગુજરાતી ટ્રેડિશનલ ભાણું પણ ગણવામાં આવે છે.. #સુપરશેફ4 latta shah -
-
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#શ્રાવણ. તહેવાર ની વણજાર એટલે શ્રાવણ માસ એટલે ભજન ભોજન નો મહીમા HEMA OZA -
-
-
-
-
ઘઉં ના લોટ માંથી ઓવન વગર બનાવવા માં આવેલી નાનખટાઈ
#goldenapron3Week 4#ghee#Rava#ટ્રેડિશનલનાનખટાઈ બિસ્કીટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવન માં બેક કરી ને બનાવાય છે પરંતુ જો તમારા ઘરે ઓવન ના હોય તો પણ તમે ક્રિસ્પી અને ટેસ્ટી નાનખટાઈ બનાવી શકો છો..મે અહી ઘઉં ના લોટ ની નાનખટાઈ બનાવવા નો પ્રયત્ન કર્યો છે અને આ રેસિપી માં બેકિંગ સોડા કે બેકિંગ પાઉડર નો પણ ઉપયોગ કરવા માં આવ્યો નથી, બાળકો માટે આ નાન ખટાઈ ખૂબ સારી છે કારણ કે ઘઉં માંથી બનાવવા માં આવી છે.. તો જરૂર થી ટ્રાય કરજો આ રેસિપી.. Upadhyay Kausha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11984335
ટિપ્પણીઓ