પનીર સ્ટફ ઘઉં ના લચ્છા પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટફીગ માટે મીઠું, મરચુ, ચાટ મસાલો પનીર મા નાંખીને મિક્સ કરી રાખવુ.
- 2
હવે લોટ નો એક મોટો લુવો લઇ તેને પાતળો વણી લેવુ. હવે તેને પર ઘી, તેલ નુ મિશ્રણ લગાવો લોટ છાંટો.
- 3
હવે તેને પર પનીર નુ સ્ટફીગ પાથરી દબાવી દો.હવે ઉધીં સીધી પટી વાળતા જાવ.
- 4
હવે તેને લાંબી પટી કરી ગોળ વાળી લૂવો તૈયાર કરો તેને હળવેકથી દાબી વણી લો.
- 5
હવે તવી પર સેકી લો ધીમી આંખે. તો તૈયાર છે લચ્છા પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
-
કોથમીર મસાલા લચ્છા પરાઠા (Coriander Masala Lachhchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#week8 Jignasa Purohit Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12052564
ટિપ્પણીઓ