રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીસામો (મોરૈયો)
  2. 1 વાટકીછાસ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. 2 ચમચી તેલ
  5. ટમેટું
  6. 1 લીલુ મરચું
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સામાં ને મિક્સર માં ક્રશ કરી લો પાવડર જેવું બનાવી લો..

  2. 2

    હવે સામા ને છાસ માં અડધી કલાક માટે પલાળી લો મિક્સ કરી ઢાંકી દો

  3. 3

    હવે તેમાં ટમેટું, લીલુ મરચું,કોથમીર,મીઠુ નાખીને મિક્સ કરી લો હવે એક પેન માં તેલ મૂકી નાના નાના ચિલ્લા ઉતારી લો બન્ને બાજુ શેકી લો..

  4. 4

    તો તૈયાર છે આપણા ફરાળી ચિલ્લા..તેને મસાલા દહી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes