રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 2 ચમચી ઓલીવ ફાઈલ લઈ તેમાં હિંગ નો વઘાર કરી તેમાં ઝીણા સમારેલા કાંદા અને આદુ મરચાની પેસ્ટ નાખવી ચાંદા બરાબર પકવી પછી તેમાં લાલ અને લીલા કેપ્સિકમ નાખવા પછી મીઠું અને મરી નો ભૂકો નાખો
- 2
કેપ્સીકમ થોડા ચડી જાય પછી તેમાં રાજમાં ઉમેરવા અને ટમેટાની પ્યુરી ઉમેરવી પછી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખવું તે બરાબર મિક્સ થાય એટલે પલાળેલા ચોખા અંદર ઉમેરી પ્રમાણસર પાણી નાખી રાઈસ કૂકરમાં મુકવા
- 3
બધું જ બરાબર મિક્સ કરી રાઈસ કુકર બંધ કરી ગરમાગરમ સ્પાઈસી મેક્સીકન રાઈસ સર્વ કરવા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21 Mexican મેક્સીકન રેસીપી ઘણી બધી છે તેમાની એક રેસીપી છે મેક્સીકન રાઈસ નો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
રેડ ગ્રેવી પાસ્તા
#બર્થડેબાળકો ની ફેવરિટ ડિશ.બથૅડે પાર્ટી હોય અને પાસ્તા ન હોય એવું કેમ બને. તો ચાલો બનાવીએ પાસ્તા.Heen
-
બરીટો બાઉલ (Burrito બાઉલ Recipe in Gujarati)
બરીટો બાઉલ એક મેક્સિકન ડિશ છે. આ એક સર્વિગ બાઉલ છે. આમાં વપરાતા નાચોઝ હું રેડી લાવી છું. આમાં આપણે ૪ વસ્તુઓને બનાવી ને સર્વ કરશું.#મોમ Charmi Shah -
-
-
મેક્સીકન પીઝા
#તવાબધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે . Suhani Gatha -
-
-
-
-
-
-
ઈટાલિયન દલિયા ખીચડી કઢી
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકઆજનાં સમયમાં બધાને ખીચડી ઓછી ભાવે છે તેમાં પણ બાળકોને ઓછી ભાવે છે કારણકે બાળકો ફાસ્ટફૂડ તરફ વળ્યાં છે, તો આજે ફ્યુઝન રેસીપીમાં મેં ઈટાલિયન ખીચડી અને અલગ જ ટેસ્ટમાં કઢી બનાવી છે જે બધાંને ખૂબ જ ભાવશે. Ekta Rangam Modi -
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
-
-
બેઝીલ ઓરેગાનો ફ્લેવર સ્વીટ કોર્ન (Basil Oregano Flavoured Sweet Corn Recipe In Gujarati)
મારી રેસીપી મા મે સ્વીટ કોર્ન માં બેઝીલ ઓરેગાનો ની ફલેવર આપી છે કે મારા ઘર માં બઘા ખુબજ ટેસ્ટી લાગી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મેક્સીકન ટાકોસ
#રાજકોટલાઇવઆ મેક્સિકન ની ફેમસ વાનગી છે જે લોકો ખૂબ જ પસંદ કરે છે જેમને સાલસા સોસ સાથે પીરસવામાં આવે છે અથવા તો ચીઝ ડીપ સાથે પીરસવામાં આવે છે આમાં અલગ અલગ પ્રકારના સટફીગ કરવામાં આવે છે Rina Joshi -
-
-
-
-
કર્ડ મેયોનીઝ ડીપ (Curd Mayonnaise Dip Recipe In Gujarati)
#GA4#Week8મેં અહીંયા હંઞ કર્ડ સાથે મેયોનીઝ નો ઉપયોગ કરેલો છે કે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે તમે એને તમારા ડાયટ પ્લાનમાં પણ એડ કરી શકો છો કેમ કે એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે તે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને ઇમ્યૂનિટી સિસ્ટમ પણ બૂસ્ટ કરે છે આનો ઉપયોગ તમે કોઈપણ સ્ટાર્ટર સાથે અથવા વેજિટેબલ યા ફ્રુટ સાથે કરી શકો છો Ankita Solanki -
-
-
-
-
ચીઝ કોર્ન બ્રુશેટા
#સ્ટાર્ટસઆપણે જ્યારે પણ બહાર ડીનર કરવા માટે જઈએ ત્યારે સુપ સાથે સ્ટાર્ટર ખાઈએ છીએ.હવે તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર મળે છે.તો આજે મેં પણ સુપ સાથે સર્વ થાય એવું એક સ્ટાર્ટર લાવી છું જે નાના થી લઈ મોટા બધા ને પસંદ આવે છે.ચીઝ કોર્ન બ્રુશેટા. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11909036
ટિપ્પણીઓ