રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં રવો લેવો તેમાં દહીં અને મીઠું નાખો. પાણી નાખીને તે મિશ્રણ એક થાય એમ હલાવી ૨૦ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.હવે તેમાં સોડા નાખીને હલાવી દો.
- 2
ત્યારબાદ ઈડલી સ્ટેન્ડ માની ડિશમાં તેલ લગાવી તેમાં રવાનુ ખીરું ભરો.તે દરેક ભાગમા ચપટી લાલ મરચું પાવડર અને ચાર્ટ મસાલો ભભરાવો.
- 3
તેને સ્ટેન્ડ માં મુકી ૧૦ મિનિટ ચડવા દો.થઈ જાય એટલે તેને સંભાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઈડલી
#ઇબુક#Day21સાદી ઈડલી તો સૌએ ખાધી જ હશે તમે પણ બનાવો રવા ઈડલી જે ઇન્સ્ટન્ટ બની જાય છે. Mita Mer -
-
-
-
-
-
-
રવા રાઈસ મસાલા ઈડલી
#Week13#goldenapron2 ઈડલી દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે. હવે તો ભારતમાં દરેક રાજ્યમાં બનાવવામાં આવે છે.આપણે વાત કરીશું કેરાલા રાજ્યમાં નાસ્તા અને બાળકોના ટીફીન બોક્સ માટે પણ બનાવવામાં આવતી મસાલા ઈડલી. જે ખાવામાં પાચક અને હેલ્ધી હોય છે.જે સાદી ઈડલી કરતાં થોડી અલગ છે. વર્ષા જોષી -
-
-
-
-
-
રવા અપ્પમ
#MCહેલો મિત્રો, આજે મેં રવાઅપ્પમ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી છે જ્યાં આપણે સાવ ઓછા તેલમાં બનાવીએ છીએ અને આ નાના બાળકોથી લઈને બધાને ભાવે તેવી રેસીપી છે તો ચાલો જોઈએ કેવી રીતે બનાવી શું Jagruti -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ રવા ઈડલી
#goldenapron3#Idli#Week-6અત્યારે લીલા શાક મસ્ત મળે તો મેં એ શાક ઉમેરી મસ્ત ટેસ્ટી વેજ રવા ઈડલી બનાઈ છે.. Tejal Vijay Thakkar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11994486
ટિપ્પણીઓ