સ્ટફ રવા ઈડલી(stuff rava idli recipe in Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યક્તિ
  1. ૫૦૦ રવો
  2. ૧/૨ કપદહીં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ચમચીબેકિંગ સોડા
  5. સ્ટફિંગ માટે
  6. મિડિયમ સાઈઝના બાફેલા બટાકા
  7. ૨ ચમચીલસણમરચા ખાંડેલા
  8. ૧/૨ ચમચીમરચું પાઉડર
  9. ૧/૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  10. ૧/૪ ચમચીહળદર પાઉડર
  11. ૧/૨ ચમચીકસુરી મેથી
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ચપટીહિંગ
  14. લીલાં ધાણા
  15. ૧/૪ ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં રવો લઈ દહીં અને મીઠું નાખી પાણી નાખીને હલાવી ૨૦ મિનિટ માટે ઢાંકીને મૂકી દો.ત્યારબાદ બૅકિંગ સોડા નાખી મિક્સ કરી લો.

  2. 2

    સ્ટફિંગ માટે બાફેલા બટાકા માં બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    હવે ગૅસ ચાલુ કરી ‌ઈડલી સ્ટેન્ડ માં પહેલાં રવાનુ ખીરું નાખી તેનાં પર સ્ટફિંગ ભરી લો.પછી ફરી રવાનું ખીરું ભરો હવે ૧૦-૧૫ મિનિટ થવા દો.સ્ટફ ઈડલી તૈયાર.સાંભાર અને દાડિયા ની ચટણી સાથે સર્વ કરો અને મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes