રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં વાલોળ પાપડી ને ધોઈ સમારી દાણા કાઢી લો.
- 2
હવે એક બાઉલ માં લોટ લઈ તેલનું મોણ નાખી મીઠું, મરચું, હળદર, વાટેલો અજમો, જીરૂ નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી કણક બાંધી તેલ થી કેળવી બાજુ પર રાખો.
- 3
એક પેન માં તેલ નો વઘાર કરી તેમાં અજમો નાખો. હવે તેમાં હીંગ નાખી સુકા મરચા નાખી આદુ મરચાં નાખી સાંતળો.
- 4
હવે તેમાં વાલોળ પાપડી નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ નાખી મિક્સ કરો.
- 5
હવે તેમાં પ્રમાણસર પાણી નાખી ઉકળવા દો. પછી તેમાં ખાંડ, સમારેલા ટામેટા નાખી ધીમા તાપે થવા દો.
- 6
હવે ઢોકળી ના લોટ માંથી લૂઓ લઈ પાતળો રોટલો વણી તેને શક્કરપારા ની જેમ નાના ટુકડા માં કાપી લો.
- 7
તૈયાર ટુકડા ને ઉકળતા વાલોળ ના મિશ્રણ માં ધીરે ધીરે નાખી હલાવતા રહો જેથી એક બીજા સાથે ચોંટી ના જાય.
- 8
ઢોકળી ને ધીમા તાપે ગરમ કરો. હલાવતા રહેવું.
- 9
રસો જાડો થાય અને ઢોકળી ચડી જાય એટલે તેમાં કોથમીર, તથા લીંબુ નો રસ નાખી મિક્સ કરો.
- 10
ગરમાગરમ ઢોકળી ને અથાણાં અને છુદા સાથે પીરસો.
- 11
આજ રીતે તમે ગવારસીગ, લીલી તુવેર, સુકી તુવેર માં પણ બનાવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
પાપડી મેથીના મુંઠિયા નું શાક (Papadi Methi Muthiya Shak Recipe In Gujarati)
#GA4#week19#પાપડી મેથી ના મુંઠિયા નું શાકકરતે હૈ હમ પ્યાર પાપડી મેથી કે મુંઠિયે સે.. હમકો ખાના બાર બાર પાપડી મેથીકે મુંઠિયે કી સબ્જી રે Ketki Dave -
પાપડી નું શાક.(Papdi nu Shaak Recipe in Gujarati)
પાપડી નું મેથી ની ભાજી અને રીંગણ નો ઉપયોગ કરી બનાવેલ સ્વાદિષ્ટ શાક. ્ Bhavna Desai -
ઊંધિયું.(Undhiyu Recipe in Gujarati.)
# trend ઊંધિયું. ઊંધિયું દક્ષિણ ગુજરાત માં બને તે રીતે બનાવ્યું છે.ફક્ત સુરતી પાપડી અને તેના દાણા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ઊંધિયા સાથે પૂરી,જલેબી અને લીલા લસણ નો મઠો સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WR#BW શિયાળાના શાકભાજી હવે બાય બાય કરે છે એટલે આજે મેં પાપડી રીંગણનું શાક બનાવ્યું. હવે પછી જે પાપડી આવશે એમાં ઇયળો હશે એટલે આપણે ખાઈ ન શકીએ અને બનાવતા પણ બહુ મુશ્કેલ થઈ પડે છે રીંગણ પણ હવે સારા નહીં આવશે એટલે આ બંનેનો ઉપયોગ કરી અને મેં પાપડીનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#wk 4Week 4 Nisha Mandan -
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#ઉત્તરાયણસ્પેશિયલ#Makarshankranti#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
ગવાર ઢોકળી નું શાક
ગવાર અને ચણા નાં લોટ ની ઢોકળી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા ઢોકળી વઘારી ને ગવાર સાથે બાફ છે અહીંયા મે ગવાર અલગ વઘાર્યો છે અને ઢોકળી અલગ થી બાફી છે. આ રીતે કરવાથી શાક જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
-
માટલા ઉંધીયું (Matala Undhiyu Recipe In Gujarati)
#KSમાટલા ઉંધીયું ખાવા માં ખૂબ મજા આવે છે સામાન્ય રીતે આ ઉંધીયું ખેતર માંજ બનાવાય અને ખવાય પણ આજે આ ઉંધીયું આપણે ઘરે બનાવીશું jignasha JaiminBhai Shah -
ગોળ ના લાડું
#કાંદાલસણકાલે સંકષ્ટ ચોથ હતી તો ગણપતિ બાપા ના પ્રસાદ માં લાડુ બનાવ્યા હતા. Sachi Sanket Naik -
-
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
-
-
More Recipes
ટિપ્પણીઓ