રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક કડાઈ લો અને.તેમાં તેલ નાખો તલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી દો તલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી દો રાઈ તતડે એટલે તેમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખી દો
- 2
લસણ સંતળાઈ જાય એટલે તેમાં કટ કરેલ બટાકા નાખી દો અને બટાકા ને પાંચ મિનિટ સુધી સાંતળો પછી તેમાં.શક્કરિયા કટ કરી ને નાખી.બે મિનિટ સુધી સાંતળો
પછી તેમાં કટ કરીને રીંગળાનાખી દોઅને સાથે સુરતી પાપડી નાખી દો - 3
પછી.તેમાં વાલોળ અને દાણા વાળી પાપડી નાખી પછી વટાણા અને તુવેર ના દાણા નાખી દોઅને દસ.મિનિટ સુધી.ધીમા.ગેસ પર થવા દો
- 4
તેમાં કટ કરેલ ટામેટાં.નાખી દો અને પછી તેમાં મરચુ પાઉડર મીઠું અને હળદર નાખી મિકસ કરી લો અને પછી તેમાં ગોળ નાખી બરાબર હલાવી લો અને તેને ધીમા ગેસ પર થવા દો
- 5
ઊંધિયું થાય ત્યાં સુધી બીજી બાજુ મુઠીયા બનાવિલો મુઠીયા માટે એક થાળી માં ભાખરી નો લોટ અને બેસન લઇ તેમાં મીઠું, મરચુ અને હળદર નાખી દોતેમાં.ઝીણી સમારેલી.મેથી નાખી દોઅને તેનો ઠીક લોટ બધી લો અને તેના નાના ગોળા.કરી અને પચિતેને ગરમ તેલ માં તળી
- 6
ટામેટાં અધકચરા ગળી જાય એટલે તેમાં મુઠીયા નાખી દો અને બરાબર મિકસ કરી લો અને ઊંધિયા ને એકદમ ધીમા ગેસ પર થવા દો
- 7
ઊંધિયું તૈયાર થઈ જાય એટલે તેને ગરમ પૂરી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#WDગુજરાતીઓ નું favorite અને ખૂબજ સ્વાદિષ્ટ. મેં ameesaherawala ને dedicate કરું છું. Cookpad પરથી હું ઘણું શીખી છું. Thanks cookpad Reena parikh -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
-
-
-
-
-
-
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#Trending #ઊંધિયુંગુજરાતી નું સ્પેશ્યલ ઊંધિયું માં ઘણા બધા શાકભાજી ને એકસાથે ખાવા ની મજા લેવાય છે . અને એમાં સાથે પરોઠા કે પૂરી કઈ ના હોય તો પણ મજા જ આવે. ખુબ જ પૌષ્ટિક પણ છે અને ઘણા વિટામિન અને પ્રોટીન મળે છે. Maitry shah -
-
માટલા ઉંધીયુ (Matala Undhiyu Recipe in Gujarati)
#KSમેં એને માટી ના કડાઈ માં અને ગેસ પર પણ આપણી ટ્રેડીશનલ સ્ટાઇલ માં બનાવ્યું છે.એની રેસીપી તમારી સાથે શેર કરું છું.તમને પણ ગમશે. Alpa Pandya -
-
-
માટલા ઉંધીયું (Matala Undhiyu Recipe In Gujarati)
#KSમાટલા ઉંધીયું ખાવા માં ખૂબ મજા આવે છે સામાન્ય રીતે આ ઉંધીયું ખેતર માંજ બનાવાય અને ખવાય પણ આજે આ ઉંધીયું આપણે ઘરે બનાવીશું jignasha JaiminBhai Shah -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratમિત્રો શિયાળામાં ગામઠી ભોજન ઉંધીયા સાથે રોટલો, માખણ, પાપડ, મરચાં,છાશ મળી જાય તો ખૂબ જ મજા પડી જાય...બરાબર ને!!!એવું જ ગામઠી ભોજન આજે મે બનાવ્યું. Ranjan Kacha -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)