રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં મેંદો, ધઉં નો લોટ, મીઠુ, ખાંડ, ઘી અને પાણી ઉમેરી ને તેનો પરોઠા જેવો લોટ બાંધો. અને તેને 20 થી 25 મિનિટ રેસ્ટ કરવા મૂકી ત્યાર બાદ તેના નાના ગુલ્લાં કરીને તેને રોટલી જેવો વણી લો. વળાઈ ગયા બાદ તેના પર ઘી લગાવી ને અને મેંદો છાટી ને સ્પ્રેડ કરો અને તેને એક બાજુ થી કિનારી વાળી લો.
- 2
આવી રીતે આખા પરોઠુ વાળી લો અને તેનો ગુલ્લો બનાવો.
- 3
ગુલ્લાં પર ધાણા અને તલ લગાવી ને એક વાર બરાબર હાથ થી પ્રેસ કરી લો. અને તેને વણી લો. અને તને શેકવા મૂકી દો.
- 4
તેને ઘી થી બને બાજુ ગોલ્ડન કલર નું સેકી લો. તો તૈયાર થઇ જશે લચ્ચા પરોઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હાટૅ શેપ કુકીઝ (Heart Shape Cookies Recipe In Gujarati)
#વેલેન્ટાઈન ડે સ્પેશિયલતમે પણ બનાવો આ વેલેન્ટાઇન પર કુકીઝ એકદમ ઈઝી અને ઓછી સામગ્રી થી પછી કમેન્ટમા કહો કેવા બન્યા? Vandana Darji -
-
-
-
ક્રિસ્પી આલુ&ટમેટો સેવ Crispy Aalu Tomato Sev Recipe in Gujarati
#goldenapron3#week18#Besan Nehal Gokani Dhruna -
-
-
પાટણના દેવડા(devda recipe in gujarati)
વિસરતી વાનગીઓ ઘણી છે. આજે આપણ ને યાદ કરવનો મોકો મળ્યો 0છે. આજની પેઢી ને ભાતીગળ વાનગીઓ ની ખબર પડે એટલે મેં ગુજરાત પાટણના દેવડ મીઠાઈ બનાવી છે.#india2020 Mrs Viraj Prashant Vasavada -
-
-
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#Roti.ગુજરાત લોકો જમવામાં હંમેશા ફુલકા રોટલી શાક દાળ-ભાત અથાણું અને પાપડ છાશ આટલી વસ્તુ હોય તો જ તેનું જમણ પૂરું થાય છે અને ફુલકા રોટી ગુજરાતીનું ટેસ્ટી અને સંપૂર્ણ જમણ છે . આજે મેફુલકા રોટી બનાવી છે. Jyoti Shah -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
લોટ ને બાફીને નથી કરી. Shailee Priyank Bhatt -
-
-
-
-
ગાજરનાં પરોઠા (Carrot Paratha Recipe In Gujarati)
#GA4#Week1સ્ટફ પરોઠા અમારા ઘરમાં બધાના સૌથી વધારે ફેવરેટ છે. અમારી ઘરે, ગાજરનાં, મૂળા ના, કોબી ના, પાલખનાં, પનીરનાં, પાલક પનીર નાં, બટાકાના, બીટ નાં, પાપડના આવા પરોઠા અવાર નવાર બનતાં હોય છે. આ બધામાં ગાજરનાં પરોંઠા બધા ના સૌથી વધુ વધારે ફેવરેટ છે.ગાજરનાં પરોઠા બનાવવા માં પણ ખુબ સહેલાં છે, અને ફટાફટ ઘરમાં જ હોય એવા સામાન માથી બની જતાં હોય છે. આ પરોઠા સ્કુલ નાં લંચ બોક્ષ માં આપો, નાસ્તાં મા ખાવ કે પછી ડીનર માં ખાવ. બેસ્ટ ઓપ્સન છે.મારી મોમ આ બધાં પરોઠા ખુબ જ સરસ બનાવે છે. એટલે હું હંમેશા એમના રીત થી જ બનાવું છું. તમે પણ આ રીત થી ગાજરનાં પરેઠા બનાવી જોવો. તમને પણ ખુબ જ ભાવસે. જરુર થી જણાવજો કે તમને કેવા લાગ્યાં આ ગાજરનાં પરોઠા!!#Paratha#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
-
-
મગ ના પરોઠા
લેફ્ટ ઑવર ફૂડ ટર્ન સો વેલ.. આગળ દિવસ ના મગ બનાવેલા હતા એના મોર્નિંગ નાસ્તા માં પરાઠા બનાવ્યા... હવે તો ઘરે આની જ ડિમાન્ડ વધી ગયી...#goldenapron3#week10#leftoverfood Naiya A -
ઘઉં ના લાડુ (Wheat Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#Ladooશિયાળો આવે અને એમાંય ધનુર્માસ આવે એટલે અમારે ત્યાં તીખા તમતમતા ખીચડાની સાથેસાથે ઘઉં ના લાડુ બનાવવામાં આવે છે Prerita Shah -
-
-
ગળ્યા સક્કરપારા(Sweet Sakkarpara Recipe In Gujarati)
#MAગળ્યા સક્કરપારાનાસ્તા મારી મમ્મી ખૂબ જ સરસ બનાવે. Mital Bhavsar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12008926
ટિપ્પણીઓ