રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો ને ઘઉં નો લોટ મિક્સ કરી તેમાં તેલ નું મોણ અને મીઠુ નાખી બરાબર મિક્સ કરો
- 2
પછી જરૂર મુજબ પાણી નાખી રોટલી ના લોટ થી થોડો કઠણ લોટ બાંધી થોડીવાર ઢાંકીને રાખી મુકો
- 3
હવૅ તેમાં થી એક લુવો લઇ રોટલી જેવું વણી તેના ઉપર તેલ લગાવી થોડો લોટ છાંટી 1/2રોટલી વાળી પાછુ તેલ ને લોટ લગાવી ત્રિકોણ સેયીપ માં વણી ને ધીમા તાપે ચડવી લો પછી શાક સાથે પીરસી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14047125
ટિપ્પણીઓ