રાંધવાની સૂચનાઓ
- 1
દુધમાં કેસર બરાબર મિક્સ કરી, તેમાં સાબુદાણા નાંખી, તેને ૪-૫ કલાક પલાળી રાખવા. પછી તેમાંથી વધારાનું દૂધ નિતારી, સાબુદાણાને થોડા કોરા કરવા.
- 2
હવે એક પેનમાં અડધું ઘી ગરમ કરી, તેમાં કોપરાની છીણ નાંખી, ધીમા તાપે ૨ મિનિટ શેકવું.
- 3
પછી બાકી બચેલું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરી, થોડીવાર સાંતળવું.
- 4
છીણમાંથી બધું દૂધ બળી જાય પછી તેમાં બાકીનું ઘી, સાબુદાણા, માવો, દ્રાક્ષ, કાજુનો ભૂકો અને ખાંડ નાંખી, બરાબર મિક્સ કરી, ધીમા તાપે થોડીવાર સાંતળવું.
- 5
ખાંડનું પાણી બળી જાય પછી તેમાં ઈલાયચી પાવડર નાંખી, મિક્સ કરી, ગેસ પરથી ઉતારી લેવું. હલવો સાધારણ ઠંડો થાય પછી એક તેને સર્વિંગ પ્લેટમાં લઈ, તેની ઉપર બદામ-પિસ્તાની કતરી નાંખી, ગરમ ગરમ હલવો સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાજર નો હલવો
#ઇબુક૧#૮#ગાજરનો હલવો નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે શિયાળામાં લાગે છે નિતનવુ ખાવા ની મૌસમ બાળકો ને કાચું સલાડ કે ના ભાવે પણ અલગ રીતે બનાવીએ તો હોંશે ખાય છે હવે તો ઇન્સ્ટન્ટ નો જમાનો છે તો ચાલો આજે ઝટપટ હલવો બનાવવા ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
ડ્રાયફ્રૂટ પૂરણપોળી(Dryfruit Puran poli Recipe in Gujarati)
#GA4#Week9ડ્રાયફ્રૂટ પૂરણપોળી ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.અને નાના-મોટા સૌને ભાવે એવી સ્વીટ વાનગી છે.😍 Dimple prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
રાઈસ લડ્ડુ(Rice ladoo)
#ભાત આ લડ્ડુ ચોખાના લોટમાંથી બનાવ્યા છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, આ લડ્ડુ ધરની તાજી મલાઈ, ઘી , કોપરાની છીણ અને ડ્રાય ફ્રુટ્સ જેવી ઘરમાં રહેલ સામગ્રીમાંથી બનાવ્યા છે. Harsha Israni -
ખજુર સ્વીટ (Khajur Sweet Recipe in Gujarati)
# કૂકબુક# પોસ્ટ- ૨# ખજુર બાઇટ્સ ખજુર એક ખૂબ જ મીઠું ફળ છે જેથી એમાંથી વિવિધ પ્રકારની સ્વીટ બનાવવામાં આવે છે.સાથેજ ખજુર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.આમા મોટી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ છે.પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે.હાડકાને મજબૂત બનાવે છે. Geeta Rathod -
-
-
-
-
🌹મોરૈયાની બરફી🌹(dhara kitchen recipe)🌹
#દૂધ#જુનસ્ટાર🌹શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી મોરૈયાની બરફી🌹 Dhara Kiran Joshi -
-
-
-
-
ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati)
આ હલવો ખાંડ ફ્રી અને હેલ્ધી છે. શિયાળો આવી રહ્યો છે તો તેને અનુરૂપ આ વાનગી ગરમ ગરમ અને ઠંડો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. Vaishakhi Vyas -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11549190
ટિપ્પણીઓ