રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તરબૂચ ની છાલ નો આગળનો લાલ ભાગ અને પાછળ નો લીલો ભાગ કાઢી નાખવો.ત્યાર બાદ તેના નાના નાના ચોરસ ટૂકડા કરવા.
- 2
પછી તેને પાણી થી ધોઈ નાખવા. પછી ગરમ પાણી મા ૫ થી ૭ મિનીટ ગરમ કરવા. બફાસે એટલે કલર બદલાયેલો દેખાશે. પછી ગેસ બંધ કરી દેવો. ટૂકડા ને ચારણી માં કાઢી લેવા. પછી એક બાઉલ માં ચાસણી માટે ખાંડ લેવી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખવું.
- 3
પછી ચાસણી ૧૦ મિનીટ ગરમ કરવી.ચાસણી પાતળી રાખવી. પછી તેમાં કલર અને એસંશ ઉમેરવું. તેને હલાવી તેમાંબાફેલા ટૂકડા નાખી ૧૫ થી ૨૦ મિનીટ રાખવુ. કલર ચડી જાય એટલે તેને ટીસ્યુ પેપર પર પંખા નીચે સૂકવી દેવી. એક દિવસ સુકાવા દેવી પછી ઉપયોગ માં લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટુટી ફ્રૂટી
#લોકઙાઉન. આ ખુબજ ટેસ્ટી અને ઉપયોગી ટુટી ફૃટી મે તરબૂચ ના છાલ જે આપડે ફેંકી દઈએ છીએ એમાંથી બનાવી છે. વેસ્ટ માંથી બેસ્ટ એમ કહો તો ચાલે. Manisha Desai -
-
-
-
રાગી ચોકલેટ બનાના ની કેક (Ragi Chocolate Banana Cake Recipe In Gujarati)
#GA4#Week20#ragichocolatebananacakeરાગી ચોકલેટ બનાના ની કૅકે (gluten free, sugar free,without ovenરાગી માં ખુબજ માત્રા માં પ્રોટીન, ફાઈબર હોઈ છે. રાગી ડાયાબિટીસના લોકો ,બાળકો માટે એક વરદાન રૂપ છે. તેમજ વજન ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે.રાગી ની ખુબજ સરસ અને અલગ વાનગી બનાવી શકાય છે.જેમકે ઈડલી,ઢોંસા,પુડલા,મસાલા ખીચડી,લાડુ,રાબ વગેરે.તો આજ મેં રાગી ની કેક બનાવી છે અને ખૂબજ સરસ બની છે.આશા છે તમને પણ ખૂબ પસંદ આવશે ને તમે પણ આ બનાવશો. Shivani Bhatt -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#childhood#ff3લાલ લીલી પીળી એવી કલર ફૂલ ટુટીફ્રૂટી જોઈ ને બાળકો નું મન ખાવા માટે લલચાય જાય. ખરું ને.આઈસ્ક્રીમ, બિસ્કિટ, નાના વગેરે માં પણ નાખી શકાય છે. પણ આ ટુટી ફ્રૂટી ઘરે પણ બનાવી શકાય છે.. જોઈ લો recipe..મારી ખુબ ફેવરિટ છે. Daxita Shah -
ચોકલેટ કુકીઝ અને ટુટી ફ્રૂટી કુકીઝ (Chocolate Cookies Tutti Frutti Recipe In Gujarati)
#suhani#Diwali2021#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
ચોકલેટ ફ્રેપી (Chocolate Freppe recipe in gujarati)
#મોમ ચોકલેટ મિલ્ક, આઈસ ક્રિમ ગરમી મા ઠંડું ખૂબ જ ભાવતુ જ હોઈ છે, તો ચોકલેટ ફ્રેપી મસ્ત લાગે છે, બાળકોને પણ ગમે,એવૂ આઈસ કૂલર અને મલાઈ ના દૂધ થી ઝાગ પણ મસ્ત આવે છે Nidhi Desai -
ચોકલેટ કેક(chocalte cake inGujarati)
#માઇઇબુક#પોસ્ક૧૩#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
-
-
-
-
-
-
-
ચોકલેટ બનાના સ્મૂઢી chocolate banana smoothie recipe in Gujarati
#GA4 #Week8 #Milk મેં આજે એક હેલ્ધી સ્મૂઢી બનાવી છે જે ખૂબ હેલ્ધી અને બધાને ગમે એવી વાનગી છે, એમાં બનાના ચોકલેટ, દૂધ વડે એક હેલ્ધી શેક તૈયાર થાય છે જે દરેક ઉંમરની વ્યક્તિ ને આપી શકાય ખાસ બાળકોને હેલ્ધી અને હાઈજેનિક ઘરની સ્મૂઢી બનાવીને આપી શકાય Nidhi Desai -
-
-
-
-
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૫કાચા પપૈયા માંથી બનાવેલી તૂટી ફ્રુટી તો બધા એ ખાધી જ હશે .. ચાલો આજે હું તમને તદબુચના છાલમાંથી પણ તૂટી ફ્રુટી કેવી રીતે બને એ બતાવું. છાલ ને આમ તો આપણે ફેંકી દઈએ છે પણ હવે થી તમે છાલ ને ફેંકો નહિ અને તૂટી ફ્રુટી બનાવશો. Khyati's Kitchen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12014355
ટિપ્પણીઓ