કોકોનટ લાડુ

Isha Mandavia
Isha Mandavia @cook_18097318

#HM આ લાડુ ઓછા ટાઈમ મા બની જાય છે.
ખુબજ સ્વાદિષ્ટ બને છે.

કોકોનટ લાડુ

#HM આ લાડુ ઓછા ટાઈમ મા બની જાય છે.
ખુબજ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
12 સર્વિંગ્સ
  1. 1 કપનારિયેળ નું ખમણ +5 ટેબલ સ્પૂન
  2. 1 કપખાંડ
  3. 1ટીસપૂન વેનીલા એસેન્સ
  4. ચપટીપીળો કલર
  5. 1 કપદૂધ
  6. 1/4 કપમલાઈ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક જાડા લોયા માં નારિયેળ નું ખમણ, ખાંડ,મલાઈ
    એસેન્સ,દુધ અને કલર લેવું.મિક્સ કરવું

  2. 2

    ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહેવું.
    બધી સમગ્રી ભેગી થાય અને લોયા માંથી છૂટી પાડવા માંડે અટલે ગેસ બંધ કરી દેવું

  3. 3

    ઠંડુ થાય એટલે લાડુ વળી નારિયેળ ના ખમણ માં રાગદોડવું.

  4. 4

    તો આ રીતે એકદમ જલ્દી થી બનતા ટેસ્ટી લાડુ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Isha Mandavia
Isha Mandavia @cook_18097318
પર

ટિપ્પણીઓ

Similar Recipes