રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા લઇ તેની છાલ કાઢી ધોઈ નાખો. ત્યારબાદ તેને ચિપ્સ કટર વડે ટિપ્સ બનાવી લો.
- 2
તેને દસ મિનિટ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમા ચીપ્સ નાખી તળી લો.
- 3
ચીપ્સ તળાઈ જાય એટલે તેમાં મીઠું, મરચું પાવડર, મરી પાવડર અને લીંબુનો રસ નાંખી મિક્સ કરો.
- 4
તો તૈયાર છે ખુબજ ટેસટી અને યમી પોટેટો ચિપ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તરબૂચ છાલ ના મુઠિયા
#કાંદાલસણ #હેલ્થડે તરબૂચ ને સમારીને સફેદ ભાગ ફેંકી ના દેતા તેમાથી આ રેસિપિ બનાવી Kshama Himesh Upadhyay -
-
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ માં ધૂમ વેચાણ કરતી આઈટમ અને નાના મોટા સૌની પ્રિય એવી બટાકા ની ચિપ્સ..ફ્રેન્ચ ફ્રાઈસ પણ કહેવાય છે. Sangita Vyas -
-
પોટેટો ફ્રાઈસ (Potato Fries Recipe In Gujarati)
ડિનર માં આજે ફ્રાઈસ બનાવી..Quick n easy.. Sangita Vyas -
પોટેટો સ્માઈલી
#goldenapron3#week7#પોટેટો હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પોટેટો સ્માઈલી.જે નાસ્તા માટે કે નાના છોકરાઓને ટિફિન માં દઈ શકાય. જે ક્રિસ્પી અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
પોટેટો સ્પાઈસી ચીપ્સ (Potato Spicy Chips Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6 Shah Prity Shah Prity -
રતાળુ ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12028146
ટિપ્પણીઓ