રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ગેસ પર કડાઈમાં વઘાર માટે ઘી મૂકી તેમા ક્રશ કરેલા આદુ લસણ અને ડુંગળી તેને બ્રાઉન કલરના થવા દેવા ત્યારબાદ બાફેલા બટેટાના ધીમા તાપે સાંતળી, પછી તેમાં સૂકો મસાલો ઉમેરો મ હળદર મરચું મીઠું, ત્યારબાદ બટેટી ને હલાવી સેટ થાય ત્યાર પછી તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરવા, તેમા સીંગનો ભૂકો અને તલ પણ ઉમેરો
- 2
પાંચ મિનિટ બટેટા ગેસ પર રહેવા દઈ ત્યારબાદ તેને બાઉલમાં લઈ તેના ઉપર કોથમીર અને મલાઈ ઉમેરીને મિક્સ કરો, તેની ઉપર કોથમીર અને મલાઈ થી ડેકોરેશન પણ કરો દમાલુ મહેમાનોને પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ-આલુ
#જૈન#ફરાળી આપડે ગુજરાતી ઓ ગમે તે રીતે વાનગી ને ચટપટી બનાવી જ લઈએ છીએ .તેમાં ડુંગળી -લસણ નો ઉપયોગ ન હોય તો પણ ચટપટું જોયે તે જોઈએ 😂. કેમ બરાબર ને... તો આજે હું નો ઓનીયન નો ગારલીક એવી દમ-આલુ ની રેસિપિ લઈ ને આવી છું. Yamuna H Javani -
મેથી ની ભાજી(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4#Methibhajinushakબાજરી ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે Kapila Prajapati -
-
-
દમ આલુ
#લોકડાઉન #goldenapron3 #week12 #tomato #malai● લોકડાઉન દરમ્યાન શાકભાજી મળવા મુશ્કેલ હોય બટેટા સરળતાથી મળી રહે છે. પંજાબી ખાવાની ઇચ્છા થાય ત્યારે બેબી પોટેટોથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દમ આલુ ઘરે જ બનાવો, ચીઝના બદલે ઘરની જ મલાઈ નો ઉપયોગ કરો. Kashmira Bhuva -
-
સ્પેગેટી
#પાર્ટીસ્પેગેટી એ લાંબા, પાતળા પાસ્તા છે જે ઇટાલી નું મુખ્ય , પરંપરાગત વાનગી છે., જે જુદા જુદા સોસ, ગ્રેવી અને શાક સાથે બનાવાય છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12035002
ટિપ્પણીઓ