ડ્રાય ફ્રુટ શ્રીખંડ

Deepa popat
Deepa popat @cook_21672696

#goldenapron3
#week 10
For 2 person
10 min (after hung curd is ready)

ડ્રાય ફ્રુટ શ્રીખંડ

#goldenapron3
#week 10
For 2 person
10 min (after hung curd is ready)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ લિટર દૂધ
  2. ૪૦૦ ગ્રામ ખાંડ
  3. દૂધ મા આગલા દિવસ નુ પાલડી રખલું કેસર
  4. કાજુ બદામ કીસમીસ
  5. એલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને ગરમ કરી, દહીં બનાવી લો. તૈયાર દહીં ને નીતરવા મૂકી દો.૫ - ૬કલાક પછી સરસ હંગ curd રેડી થઇ. જશે

  2. 2

    ખાંડ ને પણ પીસી મેંદા ના આંક થી ચાળી લેવી.હવે મેંદા ના આંક માં એક ચમચો દહીં ને એક ચમચો ખાંડ નાખી સરસ ચાળી લો.

  3. 3

    હવે તેમાં અડધો સૂકો મેવો, કેસર અને એલચી પાઉડર ઉમેરો.

  4. 4

    હવે તેને બરાબર મિક્સ કરી તેમાં બાકી નો સૂકો મેવો તેમજ એલચી પાઉડર ઉપર ભભરાવી ગાર્નિશ કરો. હવે તેને cling flim થી પેક કરી ફ્રિઝ માં મૂકી દો. ચીલ ચીલ શ્રીખંડ ને મજા માણો

  5. 5

    કેસર ને આગલા દિવસે લસોટી ને પાણી મા પલાળી રાખવું. આનાથી કલર સરસ આવશે.શ્રીખંડ મા આઈસિગ સુગર નાખવા થી પણ સરસ થશે. ના હોઈ તો મેંદા ના આક થી ચાળી ને ઉપયોગ મા લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa popat
Deepa popat @cook_21672696
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes