ચોકલેટ વેનીલા કેક

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#DK

ચોકલેટ વેનીલા કેક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#DK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6પેકેટ ચોકલેટ ફલેવર્ડ ઓરીઈઓ બિસ્કીટ
  2. 4પેકેટ જેમ્સ
  3. 1પેકેટ ઈનો
  4. 5-7ટીપા વેનીલા એસન્સ
  5. 1-2 ગ્લાસદુધ
  6. 1-2 ચમચીધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બિસ્કીટ ના ટુકડા કરી મીકસર ના બાઉલ માં નાખો અને પછી તેમા દુધ ઉમેરો

  2. 2

    ત્યારબાદ બાદ બિસ્કીટ ને એકદમ પીસી નાખો અને ખીરા જેવુ બનાવો

  3. 3

    ત્યારબાદ તેમા ઈનો & વેનીલા એસન્સ ઉમેરો

  4. 4

    પછી તે ખીરા ને ચમચી થી બરાબર હલાવો

  5. 5

    ત્યારબાદ એક મોટી કડાઈ માં રેતી લો અને તેમા એક કાઠો મુકો

  6. 6

    ત્યારબાદ બિસ્કીટ ના ખીરા ને એક ટીન ના બાઉલ માં ધી ચોપડી નાખી દો

  7. 7

    ત્યારબાદ ટીન ના બાઉલ ને કડાઈ ના કાઠા ઉપર મુકી દો

  8. 8

    પછી મોટી થાળી કડાઈ પર ઢાકી દો પછી ગેસ ને સાવ ધીમા તાપે ચાલુ કરી ત્યારબાદ 45 મીનિટ સુધી ચડવા દો

  9. 9

    અને આપણી કેક તૈયાર.

  10. 10

    પછી કેક ઉપર જેમ્સ વડે ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes