રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્રીન ચણાને ની નીમક એડ કરી બોઇલ કરો.
- 2
- 3
ત્યારબાદ ગ્રેવીની બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. ત્યારબાદ એક પેનમાં તેલ અને ઘી લો.પછી તેમાં ગ્રેવી એડ કરી તેને સાંતળો. પછી તેમાં નિમક મરચું પાવડર હળદર કિચન કિંગ મસાલો કસ્તુરી મેથી આમ બધું એડ કરી ધીમી આંચે સાંતળો. પછી તેમાં ક્રીમ એડ કરે ગરમાગરમ રોટલી ભાખરી પરોઠા સાથે સર્વ કરો. તો રેડી છે પંજાબી ગ્રીન ચણા. અને એન્જોય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોનો કો બિસ્કીટ પકોડા
મેં આ રેસિપીમાં પકોડા નું નવું વર્ઝન આપવાની ટ્રાય કરી છે અને મોનોકોટો બિસ્કીટ ની સાથે દાબેલી નું સ્ટફિંગ એડ કરી અને મોનોકોટો બિસ્કીટ પકોડા બનાવ્યા છે.# street food Jayna Rajdev -
-
આલુ રાઇસ બોલ
#goldenapron3# વીક 11# પોટેટોમે આ રેસિપી લેફ્ટ અવર રાઈસ માં બોઇલ આલુ મીક્સ કરી .આલુ રાઇસ બોલ બનાવયા છે. જે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Jayna Rajdev -
-
-
-
-
પંજાબી કઠોળ
#goldenapron3#વીક 1#રેસ્ટોરન્ટ# ગ્રેવીમેં આ રેસિપી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં મિક્સ કઠોળ ની સબ્જી નું વર્ઝન પંજાબી કઠોળ સબ્જી બનાવી છે.Jayna Rajdev Jayna Rajdev -
કીવી સ્ટ્રોબેરી ચટણી
#ફ્રુટ્સ#ચટણીમેં આ ફ્રુટ કોન્ટેસ્ટમાં કીવી સ્ટોબેરી ની ચટણી બનાવી છે. તે ખટમીઠી અને તીખી છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Jayna Rajdev -
-
-
ઓળો રોટલો ઓપન સેન્ડવીચ
#૨૦૧૯આ રેસિપી માં ઓળો રોટલાને ઓપન સેન્ડવીચ ના રૂપ માં પ્રસ્તુત કરી છે. Jayna Rajdev -
ગ્રેપ્સ સ્ટોબેરી જયુસ
#એનિવર્સરી#વીક 1#જયુસમેં આ કોન્ટેસ્ટમાં વેલકમ ડ્રીંક માં ગ્રેપ્સ સ્ટ્રોબેરી જ્યુસ બનાવ્યું છે. Jayna Rajdev -
-
ચીઝ પનીરમસાલા(Cheese paneer Masala Recipe in Gujarati)
#GA4#Week17#Cheezએક દમ હોટેલ જેવું જ ચીઝ પનીર બટર મસાલા હવે ઘરે જ બનવું ખુબજ ઈઝી છે. Hemali Devang -
-
-
-
-
-
છોલે ચણા (Chhole Chana Recipe in Gujarati)
#goldenapron3#Week 8# ingredient chana, peants Sejal Patel -
-
પંજાબી રાઈસ
# પંજાબીઆ ભાત સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.નાના મોટા બધા ને ભાવે છે. કયારેક વધેલા ઠંડા ભાત પણ ઉપયોગ મા આવી જાયછે. બાળકો ને નાસ્તા બોક્ષ મા પણ આપી શકાઈ છે. સાથે સાથેજલ્દી થી બની જાય છે.lina vasant
-
-
-
-
-
મેથી પુરી
#એનિવર્સરી# મેઈન કોર્સ#golenapron3# વિક 6# મેથીમે આ રેશપી માં થેપલા સુકીભાજી ની બદલે પુરી સુકી ભાજી નું નવું વર્ઝન આપ્યું છે.Jayna Rajdev Jayna Rajdev -
-
વટાણા બટાટા નો પંજાબી રગળો
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથેહેલ્થી પણ છે જ. મહેમાનો ને પણ પીરસવા માટે ચાલે. રૂટીન શાક કરતા કંઈક નવું લાગે છે.lina vasant
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12063715
ટિપ્પણીઓ