ભાવનગરી ગાંઠિયા

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#કાંદાલસણ
અત્યારે લોકડાઉંન ના સમય મા આ ગાંઠિયા ઘરે બનાવી શકાય બારે કાય પણ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ ભાવનગરી ગાંઠિયા કંદોય જેવા જ બને છે.

ભાવનગરી ગાંઠિયા

#કાંદાલસણ
અત્યારે લોકડાઉંન ના સમય મા આ ગાંઠિયા ઘરે બનાવી શકાય બારે કાય પણ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ ભાવનગરી ગાંઠિયા કંદોય જેવા જ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો વાટકો ચણા નો લોટ
  2. 1વાટકી તેલ
  3. 1વાટકી પાણી
  4. નિમક
  5. 1 ચમચીહિંગ
  6. 1 ચમચીઅજમો
  7. તળવા માંટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તેલ અને પાણી એક j માપ ની વાટકી થી સરખા પ્રમાણ લેવા. તેમાં અજમો, હિંગ aને નિમક સ્વાદ પ્રમાણે નાખી એક વાસણ મા ખુબ જ ફિટો.

  2. 2

    જ્યાં સુધી કે તેનો કલર બદલી જય અને ઘટ્ટ થઇ જય પછી તેમાં સમય એ પ્રમાણે ચણા નો નો લોટ નાખતો જવો અને સંચા મા થી પડે એવો લોટ બાંધો અને ખુ બ જ મસળો.

  3. 3

    હવે સંચા મા ભરી તેલ મા ગાંઠિયા પાડી તળો. તૈયારઃ છે ભાવનગરી ગાંઠિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes