વેજ.બર્ગર(Veg. Burger in gujarati recipe)

KALPA
KALPA @Kalpa2001

#માઇઇબુક
રેસીપી૨૦

વેજ.બર્ગર(Veg. Burger in gujarati recipe)

#માઇઇબુક
રેસીપી૨૦

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગબર્ગર પાવ
  2. 4 નંગકટલેસ
  3. 1 વાટકીગોળ સમારેલ કાકડી
  4. 1વાટકીગોળ સમારેલ ટામેટાં
  5. 4 નંગચીઝ સ્લાઈસ
  6. ચાટ મસાલો
  7. 1વાટકો બર્ગર સૌસ
  8. બર્ગર સૌસ:
  9. 1/2વાટકો મેયોનીઝ
  10. 1/4વાટકો રેડ ચીલી સૌસ
  11. 1/4વાટકો ટોમેટો સૌસ
  12. વેફર
  13. કાકડી ગોળ સમારેલ
  14. ટામેટાં સૌસ
  15. Thumps up

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બર્ગર ને વચ્ચે થી કટ કરી લેવા... હવે તેમાં એક બાજુ બર્ગર સૌસ લગાડવો...તેના પર કાકડી ગોઠવી લેવી, તેના પર ટામેટાં ગોઠવવા.. તેના પર ચાટ મસાલો છાંટી લેવો.

  2. 2

    તેના પર ચીઝ સ્લાઇસ મુકો, તેના પર કટલેસ મૂકી દો. હવે બર્ગરના બીજા ભાગ માં બર્ગર સૌસ લગાવી કટલેસ ઉપર મૂકી દો..ટૂથપિક ભરાવી દો.

  3. 3

    હવે બર્ગર ને ટામેટાં સૌસ, ગોળ કાકડી અને વેફર અને thumps up સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes