તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮ મીનીટ
૧ કપ
  1. ૧ કપદૂધ
  2. ૧ ચમચીખાંડ
  3. ૧ ચમચીચા
  4. ૧ ટુકડોઆદુ
  5. ૧ કપમાટી નો કપ

રાંધવાની સૂચનાઓ

૮ મીનીટ
  1. 1

    સોસ પેન માં થોડું પાણી ઉમેરી દો પછી ખાંડ ચા આદુ ઉમેરો ઉકાળી લો પછી દુધ ઉમેરી દો ધીમા તાપે ઉકાળવું

  2. 2

    સાઈડ માં બીજા ગેસ પર માઠી નો કપ ગરમ કરો

  3. 3

    ચા ઉકાળી જાય એટલે ગરમ કપ માં ઉમેરો સ્મોકી ફ્લેવર્સ આવી જાસે

  4. 4

    તૈયાર છે તંદુરી ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes