રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને છોલી થોડા મોટા પીસ કરી સમારી લો હવે એક કડાઈમાં લઈ તેમાં પાણી નાખી માં ૫થી ૭ મિનીટ ચડવા દો. હવે એક તપેલીમાં ઘી મૂકી તેમાં તજ અને લવિંગ નાખો
- 2
ત્યારબાદ બાફેલી કરી નાખો તેમાં પાણી માપ નું નાખવાનું છે હવે તેમાં ગોળ નાંખી અને પાંચથી સાત મિનિટ ઉકાળો અને હલાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગોળ કેરીનું અથાણું
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR@Ramaben Joshi Juliben Dave -
-
ગોળ કેરીનું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#APR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે દર વર્ષે અમારા ઘરમાં પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું બને. મેં આજે આખું વર્ષ ચાલે અને તેનો સ્વાદ પણ અકબંધ જળવાઈ રહે એવું ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. બધી જ સામગ્રી માપસર લેવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બારેમાસ સરસ રીતે જળવાઈ રહે છે. કાચી કેરી, ગોળ, કુરીયા અને મસાલા માંથી બનતું આ ગોળ કેરીનું અથાણું ઘરમાં નાના મોટા સૌને ખૂબ પસંદ આવે છે. આ અથાણું રોટલી, થેપલા, પરાઠા, હાંડવા વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
ગોળ કેરી
#માઇઇબુક#post2ગોલકેરી નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે ખાટું મીઠું ચટપટું લાગે છે હુ સીઝન માં બે થી ત્રણ દિવસ ચાલે એટલું બનાવું તજેતાજુ ખાવા ની મજા આવે છેઅને તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય Archana Ruparel -
કેરી નું ગોળ વાળું અથાણુ / શાક(Keri nu gol valu athanu/ shak recipe in Gujarati)
મોટી કેરી આવવાની શરૂઆત થાય ત્યારે આ તાજુ અથાણું બનાવી અમે ખાઈએ છીએ. બીજા અથાણા બનતા to થોડી વાર લાગે અને આ તરત તાજુ બની જાય છે. Sonal Karia -
-
તડકાનુ સાકર ગોળ કેરીનું અથાણું
#KR# ગોળ કેરીનું અથાણુંઉનાળા ની શરૂઆત અને સાથે કેરી ની શરૂઆત થઈ જાય છે અને પછી નીતનવા અથાણાની શરૂઆત થાય છે આજે મેં તડકામાં સાકર વાળી ગોળકેરી બનાવી છે. જે ટેસ્ટમાં અને કલરમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
-
-
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EBWeek 2Post 2મેં અહીં ગોળકેરી અથાણાં ની નથી બનાવી. પણ મુરબા જેવી બનાવી છે. ગોળ નું પાણી ગરમી માં ઠંડક કરે એમાં પણ અંદર કેરી ઉમેરવા થી એનો ગુણ વધે છે. અને ખાટીમીઠી હોવાથી બાળકો પણ હોંશે થી ખાય છે. Hiral Dholakia -
-
-
-
ગોળ કેરી નું અથાણું
#EB#week2Post2બધાના ઘરમાં અથાણા સિઝનમાં બનતા હોય છે. અથાણા જાતજાતના બનતા હોય છે . અહીં મે ગોળ અને કેરીનો ઉપયોગ કરીને ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. આ અથાણુ સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું ખીચડી, રોટલી, ભાખરી અને થેપલા સાથે સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
-
-
-
-
-
-
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#KR@RiddhiJD83 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ઉનાળામાં બનતુ ગોળ કેરીનું અથાણું આખું વર્ષ ચાલે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈપણ રસોઈ સાથે અથાણું ટેસ્ટી લાગે છે... તો મિત્રો ચાલો ગોળ કેરી ની મજા ભોજન સાથે માણીએ... Ranjan Kacha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12102948
ટિપ્પણીઓ