રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાં ને 6 થી 7 કલાક પાણી માં પલાળી દયો
- 2
પલાળેલા રાજમાને કુકર માં બાફિલોથોડું નમક નાખી ને 5 થી 6 સીટી કરો,પછી એક તવા માં જીરું,વરીયાલી,તજ,બાદીયા,એલચી બધું શેકી નાખો
- 3
હવે આ શેકેલી બધી વસ્તુ મિક્સચર ના જાર મા આદુ,લસણ,મરચા,જીરું,વરિયાળી,તજ,બાદીયા,લવિંગ,એલચી,,2 ટેબલ સ્પૂન જેટલું.પાણી નાખીને આ બધું પીસી નાખો
- 4
હવે પીસેલી આ પેષ્ટ માં મરચાનો ભૂકો,હળદર,ધાણાજીરું, કિચનકીગ મસાલો,સ્વાદ મુજબ નમક,નાખી ને 3 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી ને હલાવી ને પેષ્ટ તૈયાર કરો
- 5
હવે એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાખો ડુંગળી સોતરાઈ જય એટલે તેમાં મસાલા ની જે પેષ્ટ ઉપર તૈયાર કરી છે તે નાખો અને પેષ્ટ સોતરાઈ જાય એટલે તેમાં ટામેટા ની ગ્રેવી નાખો અને હલાવો ને તે ગ્રેવી ને સોત્રવવા દયો પછી તેમાં બાફેલા રાજમાં નાખો અને આ રાજમાં માં બાફેલા રાજમાં નું જ પાણી નાખવું જોઈતા પૂરતું રસો જોઈતો હોય તેટલું
- 6
રાજમાં ને 2 મિનિટ ચડવા દયો પછી કડાઈ નીચે ઉતારી એક સરવિગ પ્લેટ માં રાજમાં કાઢી ઉપર થી ફ્રેશ ક્રીમ અને ધનાભાજી નાખી ને સર્વે કરો કરો
- 7
આ રાજમાં રાઈસ સાથે તો ખુબજ સારા લગે છે પણ તમે તેને પરોઠા કે રોટલી સાથે પણ ખાઈ શકો છો,રાજ માં ની અંદર બદામ જેટલા ગુણ હોય છે તો હેલ્થ માટે ખુબજ સારા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમાં(Rajma recipe in Gujarati)
રાજમા માં આયર્ન ,ફાઈબર અને મેગ્નેશિયમ નું સારું એવું પ્રમાણ મળે છે .રાજમાં બ્લડ પ્રેશર ને કંન્ટ્રોલ માં રાખે છે .આજકાલ લોકો માં કબજીયાત ની સમસ્યા વધી રહી છે એટલે જે વ્યક્તિ ને આ સમસ્યા હોય તેને રાજમાં નું સેવન કરવું જોઈએ .ડાયાબિટીસ ના દર્દી ને ખુબ લાભદાયી રહે છે .કોઈ ને કીડની માં પથરી થાય તો તેના માટે પણ રાજમાં આરોગવા ખુબ ફાયદાકારક સાબિત થાય છે .#GA4#Week12Beans/Kidney beans Rekha Ramchandani -
રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
#GA4#Week21રાજમાં એ પંજાબ ને પ્રખ્યાત વાનગી છે. કાશ્મીર સાઇડ પણ વધારે ખાવા માં આવે છે. લાઇટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન. Vaidehi J Shah -
રાજમાં મસાલા
આજે મેં રાજમાં મસાલા જે હિમાચલ પ્રદેશ માં ખુબ જ ફેમસ છે. જે મે આજે બનાવું છે. ખુબ જ સરસ લાગે છે. અને ઝડપ થી બની જાય છે.તમે પણ બનાવ જાે.#goldenaron3#week12#beans Bijal Preyas Desai -
રાજમાં મસાલા ટીક્કી (Rajma masala tikki recipe in Gujarati)
#સ્નેક્સઆપણે ગુજરાતી ખાવાપીવાના શોખીન હોય, સ્નેક્સ બે પ્રકારના બનાવીએ ,એક ડ્રાય સ્નેકસ જે ઘણા દીવસ સુધી સ્ટોર કરી શકાય .અને ફ્રેશ સ્નેક્સ જે સવારે નાસ્તા મા બનતા હોય અથવા સાન્જે ચા સાથે બનતા હોય.ડ્રાય સ્નેક્સ એ ચકરી ,નમકપારા ,ફરસી પૂરી ,ચેવડા,સેવ,ચીઝ બાઈટ્સ,નીમકી,ભાખરવડી,ગાઠીયા, ફાફડા,... અને ધણુફ્રેશ ગરમ નાસ્તા મા ખમણ,ઢોકળા ઈદડા,પાત્રા,પુડલા,પરાઠા,પોવા,ઉપમા, ઈડલી ,ડોસા ,અપ્મ , વડાનો સમાવેશથાય છે આ થયા સવાર ના નાસ્તા ,સાન્જ ના નાસ્તા મા ચાટ પાનીપુરી ,ભેલપુરી નો પણ સમાવેશ થાય.આજે હૂ અહી નોરમલ ટીકકી ની રેસીપી રજુ કરુ છૂ જે રુટીન મસાલો અને લેફ્ટ ઓવર રાજમા થી બને છે. Nilam Piyush Hariyani -
-
-
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
અમૃતસરી રાજોરી મસાલા(Amrutsari rajori msala sabji recipe in Guj)
#વિકમીલ1#Post2 Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
-
-
-
-
"રાજમાં"
#goldenapron3#week13#રાજમાં#ડીનરPost2ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી રાજમાં શબ્દ લય ને આંજે રાજમાં બનવું છું ખાવા મા ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
રાજમાં
#goldenapron3#week4#ઈબુક૧#૩૯રાજમાં મે ઘી માં વધાર્યા છે અનેં ગાર્લિક પણ નાખ્યું છે Daksha Bandhan Makwana -
રવાના સ્પાઈસી ઉત્તપમ (Rava spicy uttapam recipe in gujarati)
#goldenapron3#week21 Hiral H. Panchmatiya -
પાન ફ્લેવર પેના કોટા
ઈટાલિયન મીઠાઈ પેના કોટા રેસીપી ને પાન નો ફ્લેવર આપી બનાવ્યું છે. Urvashi Belani -
-
-
અનામિકા ડ્રીંક (Anamika Drink Recipe In Gujarati)
#સમરઆટલી ગરમીમાં બાળકો રોજ કંઈક ઠંડુ પીવા માગે છે તો હું આજે એક એવું ડ્રીંક લઈને આવી છું જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Kruti Ragesh Dave -
More Recipes
ટિપ્પણીઓ