મસ્કમેલન શેક (Musk Melon Shake Recipe In Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari

મસ્કમેલન શેક (Musk Melon Shake Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગનાની ટેટી
  2. અડધો લીટર દૂધ
  3. 3 ચમચીખાંડ
  4. 2 ચમચીમલાઈ
  5. બરફ
  6. બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટેટી ના કટકા કરી લેવા. હવે મિક્સર માં ટેટી ના કટકા 8 ક્યુબ બરફ અને 3 ચમચીખાંડ નાખી બ્લેન્ડ કરી લેવું.

  2. 2

    હવે તેમાં 2 ચમચીમલાઈ અને અડધો લિટર દૂધ નાખી ફરી બ્લેન્ડ કરવું

  3. 3

    લો તૈયાર છે મસ્ક મેલન શેક બદામ ની કતરણ થઈ ગાર્નિશ કરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes