રાંધવાની સૂચનાઓ
- 1
લાલ,લીલુમરચુ,ડુંગળી,ગાજર,કોથમરી બીટબધા ને ધોઈ જીણા સમારી લો.બાઉલ મા ચણા નો લોટ,મીઠુ,પાણી નાખી ખીરૂ બનાવો.
- 2
ગેસપર તવી મુકી ખીરૂ પાથરી તેલ લગાવી બને ચટણી, પિઝા ટોપીંગ, લગાવી વેજીટેબલ મુકી ચડવા દો.
- 3
વેજીટેબલ મૂકી ચડવા દો ચડીગયા પછી તેની પર ચીઝ લાલ મરચુ,પાવડર ગરમ મસાલોનાખી મિકસ કરીકોથમરી નાખી થોડીવાર રહેવા દો રોલની જેમ ગોળ વાળી ડીશ મા મુકી કટ કરી ઉપર ચીઝ ખમણી સોસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મીની તવા પીઝા
#goldenapron3Week1અહીં મેં વિક 1 ની પઝલ માંથી ડુંગળી અને બટર નો ઉપયોગ કરી પીઝા બનાવ્યા છે.... Neha Suthar -
-
-
-
-
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
-
-
વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati)
#GA4#week14#cookpadindia#cabbageવેજ. ચાઈનીઝ પાસ્તા નાના થી લઇ મોટા વારંવાર માગશે.અત્યારે લીલી ડુંગળી લસણ અને બધા શાક મસ્ત આવે છે તો આ વેજ.ચાઈનીઝ પાસ્તા ખાતા રહી જાશો. Kiran Jataniya -
યલો સ્ટીમ ખાટા ઢોકળા
#goldenapron3 # વિક ૧૧ #લોકડાઉનઆ લોકડાઉન ના સમય મા બધી સામગરી મળવી મુશકેલ હોવા છતા પણ ધરના લોકો ની મન પસંદ વાનગી બનાવી શકાય છે કેમ કે એ સામગરરી ધર મા થીજ મળી રહે છે Minaxi Bhatt -
-
-
-
-
-
-
વેજ. કોમ્બિનેશન ટોસ્ટ
#મિલ્કી મેં મિલ્કી કોન્ટેસટ માં બનાવ્યું વેજ. કોમ્બિનેશન ટોસ્ટ ચીઝ,પનીર અને વેજીટેબલસ નું સ્ટફિંગ કરી ને બનાવ્યું છે, આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Charmi Shah -
-
-
-
ભુજીયા સેવ પૈવા
#goldenapron3# વિક ૧૦#લોકડાઉનસવારે કે સાંજે અચાનક મહેમાન આવે ત્યારે નાસતા મા આપી શકાય ,જડપ થી બનતો નાસતો એટલે ભુજીયા સેવ પૈવા Minaxi Bhatt -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11583598
ટિપ્પણીઓ