પાણીપુરી

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

# ચાટ 10

પાણીપુરી

# ચાટ 10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મીનીટ
2 વ્યક્તિ
  1. 8-10પુરી
  2. સ્ટફીંગ માટે :
  3. 11/2 કપબાફેલા બટેકા, ચણા, મગ, રગડો, ખારી બુંદી
  4. 1 કપખજૂર આમલી ની ગળી ચટણી
  5. તીખું પાણી :
  6. 1/2 કપફુદીનો
  7. 1/2 કપકોથમીર
  8. 2-3તીખા લીલા મરચા
  9. 1/2 ટી સ્પૂનશેકેલા જીરા નો પાઉડર
  10. 1 ટી સ્પૂનસંચળ
  11. 1 ટી સ્પૂનમીઠુ
  12. 1/8 ટી સ્પૂનલીંબુ ના ફૂલ
  13. 2આઈસ ક્યુબ નાખી નાના જાર માં વાટી લો
  14. 1/2 લિટરઠંડા પાણી માં આ મસાલો મિક્સ કરી પાણી તૈયાર કરો

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મીનીટ
  1. 1

    સ્ટફીંગ માટે ના બધા ઘટકો મીક્ષ કરવા

  2. 2

    પુરી માં મનગમતું સ્ટફિન્ગ ભરી ગળી ચટણી અને પાણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes