ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya recipe in gujarati)

Deepa popat @cook_21672696
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બેસન ચાળી લો. તૈયાર બાદ તેમાં નીમક ને અજમાં. નાખો. હવે એક તપેલીમાં તેલ એક કપ પાણી ને ખાવાનો સોડા નાખી મિક્સ કરી લોટમાં એડ કરી લોટ બાંધી લો
- 2
હવે એક કડઈમાં તેલ ગરમ કરો,ગરમ થાય તેયારે તેમાં લોટ મા થી થોડો લોટ લઈને, મસળી ને જારા થી ગાંઠિયા તેલ મા પાળી લો. બરાબર તળાઈ જાય ત્યાં બાદ તેને કાઠી લો. પપૈયા નો સંભારો, તળેલા મરચા સાથે ગરમ ગરમ સર્વ કરો ભાવનગરી ગઠીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4અમારે આ ગાંઠિયા રોજ થતાં હોય કેમ કે અમે ગાંઠિયા નું શાક પણ આનું j બનાવીએ તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે..... Ankita Solanki -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#breakfast#side_dish#ફરસાણલગભગ બધા ગુજરાતી ઘરો માં શનિ, રવિ માં બેસન કે ચણા ના લોટ ની વાનગી તો બનતી જ હશે .મે પણ રવિવાર ની સવાર ના નાસ્તા માં જારા ના ગરમ ગરમ ગાંઠીયા બનાવ્યા . Keshma Raichura -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગાંઠિયા સૌ ને ભાવતા. ચા જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. મરચા ને ચટણી જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe In Gujarati)
બહુ જ સોફ્ટ અને ચા સાથે સરસ મેચ થાય..વડીલ વૃદ્ધો પણ સહેલાઈ થી ખાઈ શકે છે..#RC1 Sangita Vyas -
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#MAઆજ હું મારા મમ્મી પાસે થી સીખેલી રેસિપી લઈને આવીઆ છું ધણાં સમય પછી આ મારી રેસિપી હવે એકદમ સરસ બનવા લાગી એકદમ મારા મમ્મી જેમ બનાવતા ને એમ જ હવે હું મારા સન માટે બનાવું છું એને પણ આ ગાંઠિયા ખુબ જ ભાવે છે મા વિશે કહીં એટલું ઓછું છે મા એટલે ભગવાન નું બીજું સ્વરૂપ દુનિયા માં ભગવાન પછી બીજા કોઈ નો વિશ્વાસ કરવા જેવું કોઈ હોય તો એ માં છે મા અભણ હોય કે ભણેલી એ ક્યારેય પોતાના સંતાનોનુ ખરાબ નહીં ઇચ્છે"મા તે મા બીજા બધા વગડાના વા" Tasty Food With Bhavisha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12656449
ટિપ્પણીઓ