ટાકોઝ પુરી

Bhavika Mehta
Bhavika Mehta @cook_21973597

ટાકોઝ પુરી

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમકાઈ નો લોટ
  2. 100 ગ્રામ મેદો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીઅજમો
  6. 2 ચમચી તેલ મોણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૉપથમ મકાયનો લોટ,મેદો, મીઠું,હલદલ,અજમો, તેલ નુ મોણ નાખ્યા પછી લોટ બાધો ઢાંકી દો થોડી વાર

  2. 2

    પછી તેના ના ના લુવા કરો

  3. 3

    તેની નાની પુરી વની લો

  4. 4

    એક કડાયમા તેલ ગરમ કરી લો તેમાં એક એક પુરી વનતા જાવ અને તલતા જાવ

  5. 5

    પુરી તલાય એટલે જારા થી કાઢી ચિપીયા ની મદદ ટાકોઝ શેપ માં વાલ તા જાવ

  6. 6

    આજ લોટ માથી નિચોસ બને છે

  7. 7

    તેને એર ટાઇટ ડબા માં ભરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Mehta
Bhavika Mehta @cook_21973597
પર
my passion is cooking
વધુ વાંચો

Similar Recipes